________________
પદ-૬
૨૭૧
આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય, પણ અસંખ્ય વરસના આયુષવાળાથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ ચતુષ્પદ તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પ્રયતાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય
જે પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું ઉરપપિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય કે ભુજપરિસર્પથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બન્નેથી જો ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂછમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બંનેથી. જો સંમૂર્ણિમ ઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તા કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પપ્તા સંમૂર્ણિમ ઉરપરિસર્પથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તા સંમૂર્ણિમ ઉપરિસર્પથી આવી ન ઉત્પન્ન થાય. જે ગર્ભજઉરપરિસર્પ સ્થલચરથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જે ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો સંમૂર્ણિમથી આવી ઉત્પન્ન થાય કે ગર્ભજથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બનેથી જો સંમૂર્ણિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તિથી કે અપ
પ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તિથી આવી ઉત્પન્ન થાય, પણ અપ થતાથી આવી ઉત્પન્ન ન થાય. જો ગર્ભજ ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિરિય તિર્ય ચોથી આવી ઉત્પન્ન થાય તો પયપ્તિાથી આવી કે અપયતાથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! પMિાથી આવી ઉત્પન્ન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ કે ગર્ભજ, ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બન્નેથી. જે સંમૂર્ણિમ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તાથી કે અપયાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તાથી આવી ન ઉત્પન્ન થાય.
જો પર્યાપ્તા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું સંખ્યા તા વરસના કે અસંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! સંખ્યાતા વરસ ના આયુષવાળાથી આવી ઉત્પન થાય, પણ અસંખ્યાતા વરસના આયુષવાળાથી આવી ન ઉત્પન્ન થાય. જો સંખ્યાતા વરસના આયુષવાળા ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું પયપ્તાથી કે અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તાથી આવી ઉત્પન થાય, પણ અપર્યાપ્તાથી આવી ઉત્પન્ન ન થાય. જો મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું સંમૂર્ણિમ મનુષ્યોથી કે ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! સંમૂર્ણિમ મનુષ્યોથી આવી ન ઉત્પન્ન થાય, પણ ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય. જો ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય તો શું કર્મભૂમિના, અકર્મભૂમિના કે અંતરદ્વીપના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોથી આવી ઉત્પન્ન થાયપણ અકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org