________________
३२०
પુનવણી – ૧૬/-૪૪૦
પ્રયોગવાળો એક આહારકમિશ્રશીકાયપ્રયોગવાળો અને એક કાર્મણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીર- કાયપ્રયોગવાળો એક આહાર કશરીરકાયપ્રયોગવાળો એકઆહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળોઅનેકેટલાક કાર્મણ શરીરકાયપ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ- વાળો એક આહારકમિશ્રશીકાયપ્રયોગવાળો અને કેટલાક કારમણશરીરકાય- પ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીર- કાયપ્રયોગવાળો એક આહાર- કશરીરકાય પ્રયોગવાળો કેટલાક આહારકમિશ્રશરીર કાયપ્રયોગવાળા અને એક કાર્મણશરીર કાયપ્રયોગવાળો હોય.અથવા એકઔદારિ કમિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહાર કશરી૨કાયપ્રયોગવાળો કેટલાક આહાર કમિશ્રશ૨ી૨કાયપ્રયોગવાળા અને કેટલાકએ કાર્મણશ૨ી૨કાયપ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગ વાળો કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળો અને એક કાર્મણશરીરકાય- પ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહા૨ક મિશ્ર શરી૨કાયપ્રયોગવાળો અને કેટલાક કાર્મણશીકાયપ્રયોગવાળા હોય. અથવા એક ઔદારિકમિશ્રશ૨ી૨કાય પ્રયોગવાળો કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા, કેટલાક આહારકમિશ્ર શરીરકાયપ્રયોગવાળા અને એક કાર્મણશરી૨ કાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો કેટલાક આહારકશરીર કાય પ્રયોગવાળા કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્પણ શરીર કાય પ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશ૨ી૨- કાયયપ્રયોગ વાળા એક આહારકશરી૨કાયપ્રયોગવાળો એક આહારકમિશ્રશરીર- કાયપ્રયોગ વાળો અને એક કાર્મણશરી૨કાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્ર શરીરકાય પ્રયોગવાળા એક આહાકશરીકાયપ્રયોગવાળો એક આહારકમિશ્ર શરીરકાય પ્રયોગવાળો અને કેટલાક કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદાકિમિશ્રશરી૨કાયપ્રયોગવાળા એક આહારકશરીરકાયપ્રયોગ વાળો કેટલાએક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્મણશરી૨કાય પ્રયોગ વાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળા એક આહા૨ક શરીર-કાયપ્રયોગવાળો કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશરીરકાય- પ્રયોગ વાળા કેટલાક આહારકશીકાયપ્રયોગવાળા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળો અને એક કાર્મણશી૨કાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિ કમિશ્ર શ૨ી૨કાયપ્રયોગવાળા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા એક આહારમિશ્ર-શરીરકાયપ્રયોગ વાળો અને કેટલાક કાર્મણશીકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદારિક મિશ્રશરી૨કાયપ્રયોગવાળા કેટલાક આહારક શરીરકાયપ્રયોગવાળા, કેટલાક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્મણશીકાય- પ્રયોગવાળો હોય. અથવા કેટલાક ઔદારિકમિશ્રશી૨કાયપ્રયોગવાળા કેટલાક આહાર કશરીરકાયપ્રયોગ વાળા કેટલાક આહારકમિશ્ર- શરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્મણશરીરકાય પ્રયોગવાળા હોય. એ પ્રમાણે આ ચતુઃસંયોગી સોળ ભાંગા થયા. બધા એકઠા કરીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org