________________
૩ર૬
પન્નવણા - ૧૭/૧/૪૪૮ પ્રત્યયિકી. બાકી બધું નૈરયિકોની જેમ જાણવું.
| [૪૪૯] વ્યત્તરોને અસુરકુમારોની જેમ સમજવું. એમ જ્યોતિષિક અને વૈમાનિકને પણ જાણવું. પરન્તુ વેદનામાં તેઓ બે પ્રકારના છે-માયી મિથ્યાદ્રષ્ટિ ઉત્પન્ન થયેલા અને અમાથી સમ્યગૃષ્ટિ ઉત્પન્ન થયેલા. તેમાં જે માયી મિથ્યાવૃષ્ટિ ઉત્પન થયેલા છે તે અલ્પવેદનાવાળા હોય છે, અને જે અમાયી સમ્યવ્રુષ્ટિ ઉત્પન્ન થયેલા છે તેઓ મહાવેદનાવાળા છે. તે માટે હે ગૌતમ! એમ કહું છું. બાકી બધું તેમજ જાણવું.
[૪૫] હે ભગવન્! વેશ્યા સહિત નૈરયિકો બધા સમાનઆહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસનિઃશ્વાસવાળા છે ? એમ બીજા બધા સંબધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકો સંબધે આલાપક કહ્યો છે તેમ વેશ્યાસહિત સમગ્ર આલાપક પણ યાવતુ-વૈમાનિક સુધી કહેવો. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા નૈરયિકો બધા સમાન આહારવાળા છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જેમ સામાન્ય નૈરયિકો કહ્યા છે તેમ કહેવા, પણ વેદનામાં માથમિથ્યાદ્રષ્ટિ ઉપપન્નક અને અમાયીસમ્યગ્દષ્ટિઉપપનક કહેવા. અસુરકુમારથી આરંભી વ્યન્તર સુધી સામાન્ય અસુર કુમારાદિની પેઠે કહેવું. પરન્તુ મનુષ્યોને ક્રિયાઓમાં વિશેષતા છે-યાવતુ તેમાં જેઓ સમ્યવૃષ્ટિ છે તેઓ ત્રણ પ્રકારના છે, સંયમત, અસંત અને સંયતા સંત-ઇત્યાદિ જેમ સામાન્ય મનુષ્ય સંબધે કહ્યું છે તેમ કહેવું. જ્યોતિષિક અને વૈમાનિક સંબધે આદિની ત્રણ લેશ્યામાં ન પૂછવું. એ પ્રમાણે જેમ કૃષ્ણલેક્ષા વાળા નૈરયિકોનો વિચાર કર્યો તેમ નીલલેશ્યાવાળા નૈરયિકોનો વિચાર કરવો. કાપોત લેશ્યાનો નૈરયિકોથી આરંભી વ્યન્તરો સુધી વિચાર કરવો, પરન્તુ કાપોતલેશ્યાવાળા નૈરયિકો વેદનામાં સામાન્ય નૈરયિકો કહ્યા તેમ કહેવા. હે ભગવનું ! તેજલેશ્યાવાળા અસુરકુમારો-ઇત્યાદિ અસુર કુમાર સંબધે તેજ પૂર્વોક્ત પૃચ્છા કરવી. હે ગૌતમ ! જેમ સામાન્ય અસુરકુમારો કહ્યા તેમજ જાણવા. પરન્તુ વેદનામાં જ્યતિષિકની જેમ કહેવા.
પૃથિવીકાય, અપ્લાય, વસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો જેમ સામાન્ય રૂપે કહ્યા તેમ વેશ્યા સહિત કહેવા. પરન્તુ મનુષ્યો ક્રિયાઓમાં જે સંયત છે તે પ્રમત્ત અને અપ્રમત્ત બે પ્રકારના છે, પણ સરાગ અને વીતરાગ એવા ભેદ થતા નથી. વ્યન્તરો તેજલેશ્યામાં અસુરકુમારની જેમ કહેવા. એમ જ્યોતિષિક અને વૈમાનિક સંબન્ધ પણ જાણવું. બાકી બધું તેમજ કહેવું. એ પ્રમાણે પદ્મવેશ્યાવાળા પણ કહેવા. પરન્તુ પદ્યલેશ્યા જેઓને હોય તેઓને કહેવી. શુક્લલેશ્યાવાળા પણ તેમજ જાણવા, પરન્તુ શુક્લલેયા જેઓને હોય તેઓને કહેવી. બાકી બધું જેમ સામાન્ય આલાપક કહ્યો છે તેમજ કહેવો. પરતુ પદ્મવેશ્યા અને શુભેચ્છા પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય અને વૈમાનિકને જ જણવી, બાકીનાને ન જાણવી. પદ-૧૭-૧-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ
(પદ-૧૭-ઉદેશકઃ ૨ ) [૫૧] હે ભગવન્! કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ! છ લેશ્યાઓ કહી છે. કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા.
[૪૫૨] હે ભગવન્! નૈરયિકોને કેટલી વેશ્યાઓ હોય છે ? ગૌતમ ! ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org