________________
પદ્મવા - ૧૭/૨/૪૫૭
સંખ્યાતગુણા છે, અને તેથી તેોલેશ્યાવાળી દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ તેોલેશ્યાવાળા એ ભવનવાસી દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી તોડા તેજોલેશ્યાવાળા ભવનવાસી દેવો છે, તેથી કાપોત લેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણ લેશ્યાવાળા વિશેષાધિક છે.
૩૩૦
હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેજલેશ્યાવાળી એ ભવનવાસિની દેવી ઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! એમજ જાણવું. હે ભગવન્ ! કૃષ્ણ લેશ્યાવાળા યાવત્ તેોલેશ્યાવાળા એ ભવનવાસી દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા તેોલેશ્યાવાળા ભવનવાસી દેવો છે તેથી તેજોલેશ્યાવાળી ભવવાસિની દેવીઓ સંખ્યાતગુણી છે, તેથી કાપોતલેશ્યાવાળા ભવન વાસી દેવો અસંખ્યાતગુણા છે, તેથી નીલલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે, તેથી કાપોતલેશ્યાવાળી ભવનવાસિનીદેવીઓ સંખ્યાત ગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે અને તેથી કૃષ્ણલેશ્યાવાળી વિશેષાધિક છે. એ પ્રમાણે વ્યંતર દેવોને જેમ ભવનવાસીને ત્રણ અલ્પ બહુો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્ ! તેોલેશ્યાવાળા એ જ્યોતિષિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થૌડા તેોલેશ્યાવાળા જ્યોતિષિક દેવો છે, તેથી તેજો લેશ્યાવાળી જ્યોતિષિક દેવીઓ સંખ્યાતગુણી છે. હે ભગવન્ ! તેજોલેશ્યાવાળા પદ્મલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળા એ વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ વગે૨ે છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિક દેવો છે, તેથી પદ્મલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે, તેથી તેોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. હે ભગવન્ ! તેોલેશ્યા વાળા, પદ્મલેશ્યાવાળા, અને શુક્લલેશ્યાવાળાએ વૈમાનિક દેવો અને દેવીઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યા વાળા વૈમાનિક દેવો છે, તેથી પદ્મલેશ્યાવાળા અંસખ્યાતગુણા છે, તેથી તેોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે અને તેથી તેોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ સંખ્યાતગુણી છે.
હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળા યાવત્ શુક્લલેશ્યાવાળા એ ભવનવાસીદેવો, વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક દેવોમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડા શુક્લલેશ્યાવાળા વૈમાનિકદેવો છે. તેથી પદ્મલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેજોલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી તેોલેશ્યાવાળા ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા અસંખ્યાતગુણા છે. તેથી નીલલેશ્યા વાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તેોલેશ્યાવાળા વ્યંતર દેવો અસંખ્યાતગુણા છે. તેથી કાપોતલેશ્યાવાળા અંસખ્યાતગુણા છે. તેથી નીલ લેશ્યા વાળા વિશેષાધિક છે. તેથી કૃષ્ણલેશ્યાવાળા વિશેષાધિક છે. તેથી તેોલેશ્યા વાળા જ્યોતિષિક દેવો સંખ્યાતગુણા છે. હે ભગવન્ ! કૃષ્ણલેશ્યાવાળી યાવત્ તેજો લેશ્યા વાળી ભવનવાસિની દેવી, વ્યંતર દેવી, જ્યોતિષિક દેવી અને વૈમાનિક દેવી ઓમાં કોણ કોનાથી અલ્પ વગેરે છે ? હે ગૌતમ ! સૌથી થોડી તેજોલેશ્યાવાળી વૈમાનિક દેવીઓ છે. તેથી તેોલેશ્યાવાળી ભવનવાસિની દેવીઓ અસંખ્યાતગુણી છે. તેથી કાપોતલેશ્યાવાળી અસંખ્યાતગુણી છે, તેથી નીલલેશ્યાવાળી વિશેષાધિક છે. તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org