________________
૩૧૮
પદ્મવણા - ૧૬/-૪૪૦
ભાંગા થાય છે. અથવા એક આહારકશરીરકાયપ્રયોગવાળો અને એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહાકશરીરકાયપ્રયોગ વાળો અને કેટલાક આહારકમિશ્રશ૨ી૨કાયપ્રયોગવાળા હોય.અથવા કેટલાક આહારકશરીર-કાયપ્રયોગવાળા અને એક આહારકમિશ્રશ૨ી૨કાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય. એ ચાર ભાંગા થાય છે. અથવા એક આહારકશરીરકાય પ્રયોગવાળો અને એક કાર્પણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક આહારક શરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્મણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને એક કાર્મણશીકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહારકશરીર કાયપ્રયોગવાળા અને કેટલાક કાર્મણશરીર- કાયપ્રયોગવાળા હોય છે. એ ચાર ભાંગા થાય છે. અથવા એક આહારકમિશ્રશરીરકાય પ્રયોગવાળો અને એક કાર્મણ શરી૨ કાયપ્રયોગવાળોહોય. અથવા એક આહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્યણશ૨ી૨કાયપ્રયોગવાળા હોય, અથવા કેટલાક આહારકમિશ્રશરીરકાય પ્રયોગ વાળા અને એક કાર્મણશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા કેટલાક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળા અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. એમ ચાર ભાંગોઓ થાય છે. એ પ્રમાણે ચોવીશ ભાંગાઓ થયા. અથવા એક ઔદારિક મિશ્રશરીરકાયપ્રયોગવાળો એક આહા૨ક શરીરકાયપ્રયોગવાળો અને એક આહા૨કમિશ્રશ૨ીકાયપ્રયોગવાળો હોય, અથવા એક ઔદારિકમિશ્રશરી૨કાયપ્રયોગવાળો, એક આહાકશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીર- કાય- પ્રયોગ વાળા હોય.અથવા એક ઔદારિકમિશ્ર શરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકશ રીકાયપ્રયોગવાળા અને એક આહાર કમિશ્રશરીરકાયપ્રયોગવાળો હોય. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, કેટલાક આહારકશરીરકાય- પ્રયોગવાળા અને કેટલાક આહારકમિશ્રશ રીકાયપ્રયોગવળા હોય, અથવા કેટલાક ઔદદિર કિંમશ્રશ૨ી૨કાયપ્રયોગવાળા, એક આહા૨કશરીરકાયપ્રયોગવાળો અને એક આહાર કમિ શ્રશ૨ી૨કાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરી૨કાયપ્રયોગવાળા, એક આહારકશીકાયપ્રયોગવાળો અને કેટલાક આહારકમિશ્રશરીર-કાય પ્રયોગવાળા હોય, અથવા કેટલાક ઔદારિકમિશ્રશરી૨કાયપ્રયોગવાળા, કેટલાક આહાર કશરીરકાય પ્રયોગવાળા અને એક આહારકમિસ્રશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા કેટલાકઔદારિકમિશ્રશરીર કાયપ્રયોગવાળા,કેટલાકઆહારકશરીરકાય- પ્રયોગ વાળાઅને કેટલાકઆહારકમિશ્રશરીરકાયપ્રયોગવાળા હોય.એ આઠમાંગા છે. અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગવાળો, એક આહાકશરીરકાયપ્રયોગવાળો અને એક કાર્મણશરીરકાયપ્રયોગવાળો હોય, અથવા એક ઔદારિ કમિશ્ર શરીર કાયપ્રયોગવાળો, એક આહા૨કશરીરકાયપ્રયોગવાળો અને કેટલાક કાર્મણ શીર કાયપ્રયોગવાળા હોય, અથવા એક ઔદારિકમિશ્રશરીરકાયપ્રયોગ- વાળો કેટલાક આહારકશરીરકાયપ્રયોગવાળા અને એક કાર્મણશરી૨કાયપ્રયોગવાળો હોય, અથવા એક ઔદારિકમિશ્રશરી૨કાયયપ્રયોગવાળો કેટલાક આહારકશરીર-કાય પ્રયોગવાળા અને કેટલાક કાર્યણશરીરકાયપ્રયોગવાળા હોય. અથવા કેટલાક ઔદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org