________________
પદ-૧દ
૩૨૧ એટલે મનુષ્યો સંબધે એંશી ભાંગા થાય છે. વ્યન્તર જ્યોતિષિક અને વૈમાનિકો અસુરકુમારોની પેઠે જાણવા.
૪િ૪૧] હે ભગવન્! ગતિપ્રપાત કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો પ્રયોગગતિ, તતગતિ, બન્ધનોદનગતિ, ઉપપાતગતિ, વિહાયોગતિ, પ્રયોગ ગતિ. કેટલા પ્રકારની છે? પ્રયોગગતિ પંદર પ્રકારની છે. સત્યમનપ્રયોગગતિ ઈત્યાદિ જેમ પ્રયોગ કહ્યો તેમ આ પ્રયોગગતિ પણ કહેવી. યાવતુ- કાશ્મણશરીર- કાયપ્રયોગ ગતિ સુધી કહેવું. હે ભગવન્! જીવોને કેટલા પ્રકારની પ્રયોગગતિ કહી છે? હે ગૌતમ! પંદર પ્રકારની.સત્યમનઃપ્રયોગગતિ, યાવતુ-કાશ્મણશરીરકાયપ્રયોગગતિ હેભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારની પ્રયોગગતિ હોય છે ? હે ગૌતમ ! અગિયાર પ્રકારની. સત્યમનપ્રયોગગતિ-ઈત્યાદિ એ પ્રમાણે ઉપયોગ આપી જેને જેટલા પ્રકારની પ્રયોગ ગતિ હોય તેને તેટલા પ્રકારની વૈમાનિકો સુધી કહેવી.ભગવન્જીવો સત્યમન પ્રયોગગતિવાળા, યાવતું કાર્મણ શરીરકાયપ્રયોગગતિવાળા હોય?હે ગૌતમ ! બધાય જીવો સત્ય મનપ્રયોગગતિવાળા પણ હોય ઇત્યાદિ પૂર્વે કહેલું તેજ કહેવું, ભાંગા પણ તેમજ કહેવા. એમ યાવતુ વૈમાનિકો સુધી જાણવું. એ પ્રમાણે પ્રયોગગતિ કહી.
હે ભગવન્! તતગતિ કેવા પ્રકારની છે ? હે ગૌતમ ! જેણે ગામ યાવતુ સંનિવેશ તરફ પ્રયાણ કર્યું હોય, પરન્તુ ત્યાં પહોંચ્યા સિવાય માર્ગમાં વર્તતો હોય તે તતગતિ. એમ તતગતિ કહી. બન્ધનછેદનગતિ કેવા પ્રકારની છે ? જીવ શરીરથી જુદો પડતા અને શરીર જીવથી જુદું પડતાં બન્ધનોદગતિ થાય છે. એમ બન્ધનછેદનગતિ કહી. ઉપપાતગતિ કેટલા પ્રકારની છે ? ઉપપાતગતિ ત્રણ પ્રકારની. ક્ષેત્રોપપાતગતિ, ભવોપપાતગતિ,નોભવોપપાતગતિ. ક્ષેત્રોપપાત ગતિ કેટલા પ્રકારની છે ? ક્ષેત્રોપપાતગતિ પાંચ પ્રકારની. નૈરયિક ક્ષેત્રોપપાતગતિ, તિર્યગ્લોનિકક્ષેત્રોપપાતગતિ, મનુષ્યક્ષેત્રોપપાતગતિ, દેવક્ષેત્રોપ પાતગતિ, સિદ્ધક્ષેત્રોમપાતગતિ. નૈરયિકક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે ? સાત પ્રકારની. રત્નપ્રભાપૃથિવીનેરયિકક્ષેત્રોમપાતગતિ, યાવતુ અધઃ સપ્ત મપૃથિવીનરયિકક્ષેત્રોપપાતગતિ. તિર્યંચયોનિક ક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે ? પાંચ પ્રકારની. એકેન્દ્રિયતિર્યંચયોનિકક્ષેત્રોપપાતગતિ, યાવતું પંચેન્દ્રિયતિર્યંચનિક્ષેત્રોમપાતગતિ.મનુષ્યક્ષેત્રોમપાતગતિ કેટલા પ્રકારની છે?બે પ્રકારની. સંમૂર્શિમ - મનુષ્યક્ષેત્રોપપાતગતિ અને ગર્ભજ મનુષ્યક્ષેત્રોપપાતગતિ.
દેવક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે ? ચાર પ્રકારની. ભવનપતિદેવક્ષેત્રોપપાતગતિ, યાવતું વૈમાનિકદેવ ક્ષેત્રોમપાતગતિ. સિદ્ધક્ષેત્રોપપાતગતિ કેટલા પ્રકારની છે? અનેક પ્રકારની. જંબૂદ્વીપ નામે દ્વિીપમાં ભારત અને એરાવત ક્ષેત્રની ઉપર સપક્ષ. અને સપ્રતિદિકસિદ્ધક્ષેત્રોપપાતગતિ કહી છે. જેબૂદ્વીપમાં ચુલ્લ હિમવંત અને શિખરી પર્વતની ઉપર ચારે દિશાએ અને ચારે વિદિશામાં સિદ્ધક્ષેત્રો પપાતગતિ કહી છે. જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવત ક્ષેત્રની ઉપર, જબૂદ્વીપનામે દ્વીપમાં શબ્દપાતી અને વિકટાપાતી વૃત્ત વૈતાદ્યની ઉપર, જંબૂદ્વીપ નામે દ્વીપમાં મહાહિમવંત અને રમી. વર્ષધર પર્વતની ઉપર, જેબૂદ્વીપ નામે દ્વીપમાં હરિવર્ષ અને રકવર્ષની ઉપર, જંબૂદીપ નામે દ્વીપમાં ગન્ધાપાતી અને માલ્યવંત વૃત્ત વૈતાઢ્યની ઉપર, જંબૂઢીપ નામે દ્વીપમાં નિષધ અને નીલવંત વર્ષધર પર્વતની ઉપર, જંબૂઢીપ નામે દ્વિીપમાં પૂર્વ વિદેહ અને
[2]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org