________________
૨૮૯
.
.
.
.
-
-
-
-
પદ-૧૦ સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક ભાષાચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચિત્ ચરમ પણ હોય અને કદાચિત્ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક શ્વાસોચ્છવાસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો શ્વાસોચ્છુવાસચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચિતુ અચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરિયક આહાર ચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે યાવતુ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નૈરયિકો આહારચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક ભાવચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું.
હે ભગવન્! નૈરયિકો ભાવચરમ વડે ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું. હે ભગવન્! નૈરયિક વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો વર્ણચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક ગધચરમ વડે શું ચરમ છે કે અચરમ છે ? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો ગંધચરમવડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી સમજવું. હે ભગવન્! નૈરયિકો રસચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતું વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! નૈરયિક સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિક સુધી જાણવું. હે ભગવન્! નૈરયિકો સ્પર્શચરમ વડે શું ચરમ છે કે અચરમ છે? હે ગૌતમ! કદાચ ચરમ પણ હોય અને કદાચ અચરમ પણ હોય. એ પ્રમાણે નિરંતર યાવતુ વૈમાનિકો સુધી સમજવું.
૩િ૭૪. “ગતિ સ્થિતિ, ભવ, ભાષા, શ્વાસોચ્છુવાસ, આહાર, ભાવ, વર્ણ, રસ, ગંધ, અને સ્પર્શ સંબધે ચરમાદિ જાણવા.” | પદ-૧૦-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ
(પદઃ ૧૧ભાષાપદ) [૩૭૫) હે ભગવન્! હું એમ અવશ્ય માનું છું કે ભાષા અવધારિણી- હું એમ
Jaimedetation International
For Private & Personal Use Only
www.jainelibrary.org