________________
૨૮૪
પુનવણા - ૧૦/-/૩૬૪
અથવા બ.વ. ચરમ એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય, અથવા બ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવ ક્તવ્ય છે એ છવ્વીશ ભીંગા થાય છે. હે ગૌતમ ! પરમાણુ પુદ્ગલ ચરમ નથી, અચરમ નથી પણ અવશ્ય અવક્તવ્ય છે. બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો.
[૩૫] હે ભગવન્ ! દ્વિપ્રદેશિક સ્કન્ધ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ ! દ્વિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો. હે ભગવન્ ! ત્રિપ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! ત્રિપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય ૧, એ.વ. અચરમ ન હોય ૨, કદાચ એ.વ. અવક્તવ્ય હોય ૩, બ.વ. ચરમ ન હોય ૪, બ.વ. અચરમ ન હોય ૫, બ.વ. અવક્તવ્ય ન હોય ૬, એ.વ. ચરમ અને એ.વ. અચરમ ન હોય ૭, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય ૮, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય ૯, બ.વ. ચરમ અને બ.વ. અચરમ
ન હોય ૧૦, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય ૧૧. બાકીના ભાંગાઓનો
પ્રતિષેધ કરવો.
હે ભગવન્ ! ચતુઃ પ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! ચતુઃપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય એ.વ. ચરમ અને એ.વ. અચરમ ન હોય, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. ચરમ અને બ,વ, અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ. વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, અચરમ અને અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, અચરમ અને બ. વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ બ.વ. ચરમ, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય હોય બાકીના ભાંગાઓનો પ્રતિષેધ કરવો
હે ભગવન્ ! પંચપ્રદેશિક સ્કન્ધ સંબન્ધે પૃચ્છા. હે ગૌતમ ! પંચપ્રદેશિક સ્કન્ધ કદાચ એ.વ. ચરમ હોય, એ.વ. અચરમ ન હોય, કદાચ એ. વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ ન હોય, બ.વ. અચરમ ન હોય, બ.વ. અવક્તવ્ય ન હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, એ.વ. ચરમ અને બ.વ. અચરમ ન હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અચરમ હોય, કદાચ બ.વ. ચરમ અને બ.વ. અચરમ હોય, કદાચ એ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, કદાચ એ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય હોય, કદાચ બ.વ. ચરમ અને એ.વ. અવક્તવ્ય હોય, બ.વ. ચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, બ.વ. અચરમ અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ એ.વ. અચરમ અને એ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ, એ. બ.વ. અને બ.વ. અવક્તવ્ય ન હોય, એ.વ. ચરમ બ.વ. અચરમ અને એ.વ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org