________________
૨૨૮
૫નવસા- ૩/-/૨૬૬ અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે. હે ભગવન્! એ અપ- યતા, સૂક્ષ્મ સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવતું બાદર ત્રસક્રાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્તાબાદરત્ર સકાયિકો છે, તેથી અપથતાબાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપતિ પ્રત્યેક- શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા અસંખ્યાત ગુણા છે, તેથી અપથતાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તસૂક્ષ્મ તેજસ્કાયિકો અસં
ખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપયાસૂક્ષ્મવાયુકાયિકો વિશેષા- ધિક છે, તેથી અપયતસૂનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરવનસ્પતિ કાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદર વિશેષાધિક છે, તેથી અપતિ સૂક્ષ્મ વનસ્પતિકાયિકો વિશેષ છે તેથી તેજસ્કાયિકો વિશેષ છે, તેથી અપર્યાપ્તા- સૂક્ષ્મજીવો વિશેષાધિક છે.
હે ભગવનું ! એ પર્યાપ્તા સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, યાવતુ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે. હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્ત બાદરતજલ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદરત્રકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી પર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તસૂક્ષ્મતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પતાસૂક્ષ્મઅપ્લાયિકો વિશેષાધિક છે, તેથી પતિસૂક્ષ્મવાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પતિ સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરવનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી પર્યાપ્ત બાદર વિશેષાધિક છે, તેથી પતિસૂક્ષ્મ વનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, અને તેથી સૂક્ષ્મ પર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવન્! એ પતિ અને અપર્યાપ્તા સૂક્ષ્મ અને બાદર જીવો માં કોણ કોનાથી અલ્પ,બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડા પયા બાદર જીવો છે અને તેથી અપયત બાદર જીવો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા સૂક્ષ્મ જીવો અસંખ્યાતગુણા છે અને તેથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. હે ભગવન! પર્યાપ્તિ અને અપતિ સૂક્ષ્મ જીવો,યાવતુ બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર તેજસ્કાયિક પર્યાપ્ત છે, તેથી પર્યાપ્તાબાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયHIબાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત બાદરનિગોદો અસંખ્યાતગુણા છે,તેથી પયહાબાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પયહાબાદરઅપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરતેજસ્કાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયતિપ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયતા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદર પૃથિવીકાયિકો. અસંખ્યાત ગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org