________________
પદ-૭
૨૨૭ અસંખ્યાતગુણા છે, તેથી અપયા બાદર પૃથિવીકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદર અપ્નાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપ યતા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપયક્તિા બાદર વનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે. હે ભગવનું ! એ પતિ બોદર જીવો, યાવતું બાદર ત્રાસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ વિગેરે છે? હે ગૌતમ ! સૌથી થોડા પયક્તિા બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદર ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા. પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પMિાબાદરનિગોદો. અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તિ બાદરપૃથિવીકાયિકોઅસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરઅપ્રકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પતાબાદરવાયુકાયિકો અસંખ્યાત ગુણ છે, તેથી પHિIબાદર વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર પથતિ વિશેષાધિક છે.
હે ભગવન્! એ પતિ અને અપર્યાપ્તા બાદર જીવોમાં કોણ કોનાથી અલ્પ છે? હે ગૌતમ ! સૌથી થોડા બાદર પર્યાપ્ત છે તેથી બાદર અપર્યાપ્તા અસંખ્યાતગુણા છે, તે ભગવન્! પર્યાપ્તા અને અપતિ બાદર જીવો, ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ છે? હે ગૌતમ ! સૌથી થોડા પર્યાપ્ત બાદર તેજસ્કાયિકો છે, તેથી પર્યાપ્ત બાદરત્રકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પતિ પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાતગુણો છે, તેથી પર્યાપ્તાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તા બાદરવાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરતેજસ્કાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપતિ પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તા બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્તાબાદરપૃથિવીકાયિકો અસંખ્યાત ગુણા છે, તેથી અપયક્તિાબાદરઅપ્પાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપથતા બાદર વાયુકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્તાબાદરવનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર અપર્યાપ્તા વિશેષાધિક છે અને તેથી બાદર જીવો વિશેષાધિક છે.
[૨૬] એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો,સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ નિગોદા, બાદર જીવો, બાદર પૃથિવીકાયિકો, બાદર અષ્કાયિકો, બાદર તેજસ્કાયિકો, બાદર વનસ્પતિકાયિકો, પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિકો, બાદર નિગોદો અને બાદર ત્રસકાયિકોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા બાદર ત્રસકાયિકો છે, તેથી બાદર તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પ્રત્યેકશરીરબાદરવનસ્પતિકાયિકો અંસખ્યાત ગુણાછે,તેથી બાદરનિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદર પૃથિવીકાયિકો અસંખ્યાત ગુણાછે,તેથી બાદર અપ્લાયિકો અસંખ્યાતગુણા છે, તેથી બાદર વાયુકાયિકો અસં
ખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી સૂક્ષ્મ પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ નિગોદો અસંખ્યાતગુણા છે, તેથી બાદરવન સ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી બાદર જીવો વિશેષાધિક છે, તેથી સૂક્ષ્મ વનસ્પતિ કાયિકો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org