________________
૨૩૨
પન્નવણા - ૩/-૨૮૬ [૨૮૬-૨૮૭] ક્ષેત્રને અનુસારે સૌથી થોડા જીવો ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં વિશેષાધિક છે. ક્ષેત્રને અનુસાર સૌથી થોડા નૈરયિકો ત્રણ લોકમાં છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા હોય છે અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણા હોય છે. ક્ષેત્રને અનુસરી સૌથી થોડા તિર્યંચો ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં છે, તેથી અધોલોકતિગ્લોકમાં વિશેષાધિક છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યતોગુણા છે, તેથી ત્રણ લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ઉર્ધ્વ લોકમાં અસંખ્યાતગુણા છે. ક્ષેત્રેની અપેક્ષાએ થોડી તિર્યંચસ્ત્રીઓ ઉર્ધ્વ લોકમાં છે, તેથી ઉર્ધ્વ લોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા મનુષ્યો ત્રણલોકમાં છે, તેથી ઉથ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે. તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યા તગુણા છે, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાતગુણા છે. તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી મનુષ્ય સ્ત્રીઓ ત્રણ લોકમાં છે, તેથી ઉદ્ગલોક તિર્યશ્લોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી ઉર્ધ્વલોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, અને તેથી તિગ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણા છે. તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધો લોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી દેવીઓ ઉદ્ગલોકમાં છે. તેથી ઉર્વલોકનતિયશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી ત્રણ લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકતિર્યશ્લોકમાં સંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે.
[૨૮૮] ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસી દેવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉર્ધ્વલોક-તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોકમાં સંખ્યાતગુણા છે, તેથી અધોતિયશ્લોક, તિર્યશ્લોક,અને તેથી અધોલોકમાં ઉત્તરોત્તર અસંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા ભવનવાસિની દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉદ્ગલોક તિર્યશ્લોકમાં અંસખ્યાતગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં અસંખ્યાતગુણી છે, અને તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે, ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડા વાનમંતર દેવો ઉર્ધ્વલોકમાં છે, તેથી ઉધવલોકતિર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી ત્રણલોકમાં સંખ્યાત ગુણા છે, તેથી અધોલોકનેતર્યશ્લોકમાં અસંખ્યાતગુણા છે, તેથી અધોલોકમાં સંખ્યાત ગુણા છે, અને તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણા છે. ક્ષેત્રની અપેક્ષાએ સૌથી થોડી, વાનમંતર દેવીઓ ઉદ્ગલોકમાં છે, તેથી ઉર્ધ્વ લોકતિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણી છે, તેથી ત્રણલોકમાં સંખ્યાતગુણી છે, તેથી અધોલોક-તિર્યશ્લોકમાં અસંખ્યાત ગુણી છે, તેથી અધોલોકમાં અસંખ્યાતગુણી છે, તેથી તિર્યશ્લોકમાં સંખ્યાતગુણી છે. ક્ષેત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org