________________
પદ-૫
૨૬૫
જઘન્યશીતગુણવાળો પરમાણુ જઘન્યશીત ગુણવાળા પરમાણુની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે, વર્ણ, ગંધ અને રસ વડે છસ્થાન પતિત છે, શીત સ્પર્શ વડે તુલ્ય છે. ઉષ્ણ સ્પર્શ હોતા નથી. સ્નિગ્ધ અને રૂક્ષસ્પર્શપથયિ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતસ્પર્શવાળા સંબંધ જાણવું. મધ્યમશીતગુણવાળા સંબંધે પણ એમજ સમજવું, પરન્તુ સ્વસ્થાનને આશ્રયી. છસ્થાન પતિત હોય છે. જઘન્યશીતગુણ વાળા દ્વિપ્રદેશિક પુદ્ગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યશીતગુણવાળો દ્વિઅદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે અને પ્રદેશરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય, અને કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, જે અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે, વર્ણ, ગંધ અને રસાયયિ વડે છસ્થાન પતિત હોય છે. શીત સ્પર્શ વડે તુલ્ય હોય છે. ઉષ્ણ, સ્નિગ્ધ અને રુક્ષસ્પર્શપર્યાય વડે છસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળા સંબધે જાણવું. મધ્યમશીતગુણવાળા સંબધે પણ એમજ સમજવું, પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. એમ યાવતું દશ પ્રદેશિક સ્કન્ધ સુધી જાણવું, પરન્તુ અવગાહના વડે પ્રદેશની વૃદ્ધિ કરવી. યાવતું દશ પ્રદેશિતને નવ પ્રદેશોની વૃદ્ધિ કરવી. જઘન્યશીતગુણવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યશીત ગુણવાળો સંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણ વાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહના રૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ, વડે ચતુ સ્થાન પતિત છે, વણિિદ વડે છસ્થાન પતિત છે, શીતસ્પર્શપયય વડે તુલ્ય છે, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષપયય વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીતગુણવાળા સંબધે જાણવું.મધ્યશીતગુણવાળા સંબંધે એમજ સમ જવું, પરન્તસ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે.
જઘન્યશીતગુણવાળા અસંખ્યાતપ્રદેશિક પુદગલો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયિો કહ્યા છે. હે ગૌતમ! જઘન્યશીતગુણવાળો અસંખ્યાત પ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે,અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુ-સ્થાન પતિત છે. વણદિપયિ વડે છસ્થાન પતિત છે. શીતસ્પર્શપયય વડે તુલ્ય છે અને ઉષ્ણ, સ્નિગ્ધ અને રક્ષસ્પર્શ પર્યાય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કશીતસ્પર્શવાળા. સંબંધે જાણવું. મધ્યમ શીતસ્પર્શવાળા સંબધે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાન આશ્રયી છસ્થાન પતિત. હોય છે. જઘન્યશીતગુણવાળા અનંતપ્રદેશિક પુદ્ગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પયયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યશીતગુણવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્યશીતગુણવાળા અનન્તપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે છસ્થાન પતિત છે. અવગાહના અને સ્થિતિરૂપે ચતુઃસ્થાન પતિત હોય છે. વણદિપર્યાય વડે છસ્થાન પતિત છે, શીતસ્પર્શ વડે તુલ્ય છે, બાકીના સાત સ્પર્શપય વડે છસ્થાનપતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટશીત સ્પર્શવાળા સંબધે જાણવું. મધ્યમશીત. સ્પર્શવાળા સંબધે પણ એમ જ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org