________________
પદ-૩
૨૨૫ [૨૩] હે ભગવન્! સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુ કાયિક, વનસ્પતિકાયિક, ત્રસકાયિક અને અકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા ત્રસકાયિકો છે, તેથી તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પૃથિવીકાયિકો વિશેષાધિક છે. તેથી અખાયિકો વિશેષાધિક છે, તેથી વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અકાયિકો અનંતગુણ છે, તેથી વનસ્પતિ કાયિકો અનંતગુણ છે, અને તેથી સકાયિકો વિશેષાધિક છે. હે ભગવન્! અપ થતા સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકસંબંધે પ્રશ્ન હે ગૌતમ ! સૌથી થોડા અપતિ તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી અપર્યાપ્ત પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્તા અપ્લાયિકો વિશેષા ધિક છે. તેથી અપર્યાપ્ત વાયુકા યિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્તા સકાયિકો વિશેષાધિક છે. હે ભગવન્! એ પર્યાપ્તા. સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વાયુકાયિક, વનસ્પતિ કાયિક અને ત્રસકાયિકસંબંધે પ્રશ્ન હે ગૌતમ! સૌથી થોડા પર્યાપ્તા ત્રસકાયિકો છે. તેથી પર્યાપ્તાતેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે, તેથી પાપૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તાઅષ્કાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્ત વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પતાવનસ્પતિકાયિકો અનન્તગુણા છે, તેથી પયહાસકાયિકો વિશેષાધિક છે.
હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્ત સકાયિક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહ, તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા સકાયિક અપયતા છે, તેથી સકાયિક પતિ સંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા પૃથિવી કાયિકોસંબંધે પ્રશ્ન. સૌથી થોડા અપર્યાપ્તા પૃથિવિ કાયિકો છે તેથી પર્યાપ્ત પૃથિવિ કાયિકો અસંખ્યાત ગુણા છે યાવતુ હે ગૌતમ ! સૌથી થોડા અપર્યાપ્ત વનસ્પતિકાયિકો છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો સંખ્યાતગણી છે. હે ભગવનું ! એ પર્યાપ્તા અને અપાતા ત્રસકા યિકોમાં સંબંધે પ્રશ્ન ? હે ગૌતમ ! સૌથી થોડા પયક્તિા ત્રસકાયિકો છે. તેથી અપયા ત્રસકાયિકો અસંખ્યાતગુણા છે. હે ભગવન્! એ પર્યાપ્તા અને અપર્યાપ્તા સકાયિક, પૃથિવીકાયિક, અષ્કાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક અને ત્રસકાયિકમાં કોણ કોનાથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ! સૌથી થોડા પતિ ત્રસકાયિકો છે, તેથી અપર્યાપ્તા ત્રસકાયિકો સંખ્યાત ગુણા છે. તેથી અપયક્તિા તેજસ્કાયિકો અસંખ્યાતગુણા છે. તેથી અપર્યાપ્તા પૃથિવી કાયિકો વિશેષાધિક છે. તેથી અપર્યાપ્તા અપ્લાયિકો વિશેષાધિક છે, તેથી અપર્યાપ્ત વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી પતા તેજસ્કાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત પૃથિવીકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા સકાયિકો વિશેષાધિક છે, તેથી પર્યાપ્તા વાયુકાયિકો વિશેષાધિક છે, તેથી અપયક્તિા વનસ્પતિકાયિકો અનંતગુણા છે, તેથી અપર્યાપ્ત સકાયિકો વિશેષાધિક , છે, તેથી પર્યાપ્ત વનસ્પતિકાયિકો સંખ્યાતગુણા છે, તેથી પર્યાપ્ત સકાયિકો વિશેષાધિક છે અને તેથી સકાયિકો વિશેષાધિક છે.
[૨૬] હે ભગવન્! એ સૂક્ષ્મ જીવો, સૂક્ષ્મ પૃથિવીકાયિકો, સૂક્ષ્મ અપ્લાયિકો, સૂક્ષ્મ તેજસ્કાયિકો, સૂક્ષ્મ વાયુકાયિકો, સૂક્ષ્મ વનસ્પતિકાયિકો અને સૂક્ષ્મ નિગોદોમાં કોણ કોનાથી અલ્પ,બહુ તુલ્ય કે વિશેષાધિક છે ? હે ગૌતમ ! સૌથી થોડા સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org