________________
૧૬૪
જીવાજીવાભિગમ-પ-૩૬૪ પર્યાપ્તકલાદરવનસ્પતિકાયિક અનંતગણા વધારે છે. તેના કરતાં સામાન્ય બાદર પયપ્તિક જીવ વિશેષાધિક છે. સામાન્ય પયપ્તિક જીવોના કરતાં બાદર વનસ્પતિ અપયપ્તિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક બાદર જીવો વિશેષાધિક તેના કરતાં બાદર પર્યાપ્તિકજીવ વિશેષાધિક છે.
હવે સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પ બહુત્વ કહેવામાં આવે છે. સૌથી ઓછા બાદર ત્રસકાયિક જીવ છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક બાદર વનસ્પતિ કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં યાવતુ બાદર નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક અસંખ્યાતગણી છે. તેના કરતાં બાદર અપ્લાયિક અસંખ્યાત ગણા વધારે છે. અને તેના કરતાં બાદર વાયુકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ તેજસ્કાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ વિશેધિક છે. તેના કરતાં સૂક્ષ્મ અપ્લાયિક જીવ વિશેષાધિક છે. અને તેના કરતાં સૂક્ષ્મનિગોદ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ નિગોદોના કરતાં બાદર વનસ્પતિકાયિક જીવ અનંત છે તેના કરતાં સામાન્ય બાદર જીવ વિશેષાધિક છે. સામાન્ય બાદર જીવોના કરતાં સૂક્ષ્મ વનસ્પતિ કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ વનસ્પતિ કાયિક જીવોના કરતાં સામાન્ય સૂક્ષ્મ જીવ વિશેષાધિક એજ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત આ બન્ને પ્રકારના સૂક્ષ્મ બાદર જીવોનું અલ્પ બહુત્વ વિગેરે સમજી લેવું અહીંયાં અંતર એટલું જ છે કે-બાદર તેજસ્કાયિક પર્યાપ્ત જીવ સૌથી ઓછા છે. પર્યાપ્ત તેના કરતા પર્યાપ્ત બાદર ત્રસકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક પ્રત્યેક શરીર બાદરવનસ્પતિકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. બાકીનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. સૌથી ઓછા બાદર પયપ્તિક જીવ છે. બાદર અપર્યાપ્તક જીવ અસંખ્યાતગણા વધારે છે. સૂક્ષ્મ અપર્યાપ્તકો સૌથી ઓછા છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તકો સંખ્યાલગણા વધારે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયિક સૌથી થોડા છે. બાદર પૃથ્વીકાયિક સંખ્યાલગણા વધારે છે. એજ પ્રમાણે અપ્લાયિકો, વાયુ કાયિકોમાં. અને નિગોદોમાં સૂક્ષ્મ સૌથી ઓછા છે અને બાદર સંખ્યાતગણા વધારે છે. વિશેષતા એ છે કે-પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાયિકો વિશેષાધિક છે.
સૌથી ઓછા સામાન્ય પયપ્તિક જીવ છે. અને અપર્યાપ્તક જીવ તેના કરતાં અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે બાદર ત્રસકાયિક પર્યાપ્તક પણ સૌથી ઓછા છે. અને બાદર ત્રસ કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. બાદર તેજસ્કાયિકોના કરતાં બાદર ત્રસકાયિક પર્યાપ્તક જીવો અસંખ્યાતગણા વધારે છે. જેઓ પર્યાપ્ત અવસ્થામાં સૌથી અલ્પ છે, એજ અપર્યાપ્ત અવસ્થામાં અસંખ્યાતગણી વધારે અપયતિક બાદર ત્રસકાયિકોના. કરતાં પ્રત્યેક શરીર બાદર અપર્યાપ્તક વનપતિકાયિક અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પર્યાપ્તબાદરનિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વીકાયિક પયપ્તિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પર્યાપ્તક અકાયિક જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેનાં કરતાં પયપ્તિક વાયુકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર તેજસ્કાયિક અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org