________________
૧૮૪
જીવાજીવાભિગમ- ૧૦૯૩૯૮ વધારે છે. જે પ્રમાણે મનુષ્યોના સંબંધમાં કથન કરવામાં આવેલ છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી અને અપ્રથમસમયવર્તી દેવોના સંબંધમાં પણ કથન કરી લેવું.
સૌથી ઓછા પ્રથમસમયવર્તીસિદ્ધો છે. તેના કરતાં અપ્રથમસમયવર્તીસિદ્ધો અનંતગણા વધારે છે. સૌથી ઓછા પ્રથમસમયવર્તીસિદ્ધ છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી મનુષ્ય અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તીમનુષ્યો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં પણ પ્રથમસમયમાં વર્તમાનનૈરયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયમાં વર્તમાન દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવર્તમાનતિયંગ્યાનિકજીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવતિનરયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયમાં વર્તમાન જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા જે અપ્રથમ સમયવર્તમાનસિદ્ધ છે તેઓ અનંતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તમાન તિર્યગ્લોનિકજીવો અનંતગણા વધારે છે. આ પ્રમાણે આ વિવેચન દસ પ્રકારના સર્વ જીવોના સંબંધમાં કરવામાં આવેલ છે.
પ્રતિપત્તિ-૧૦-ની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા
જીવાજીવાભિગમગુર્જરછાયાપૂર્ણ
ઉવંગઃ ૩ ગુર્જરછાયા પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org