________________
૧૩૮
જીવાવાભિગમ-૩દ્ધિ.સ./૨૯૯ એક પલ્યોપમની છે. તેમાં એક પૂવધિપતી છે અને બીજો અપરાધધિપતિ છે. અહીયાં ચંદ્ર, સૂર્ય વિગેરે જ્યોતિષ્ક દેવોનું કથન પહેલાં કહ્યા પ્રમાણે જ છે. આ કુંડલ દ્વીપ ત્રણ પ્રત્યવતાર વાળો કહેલ છે જેમકે અરૂણવરાવભાસ સમુદ્ર પરિક્ષાવાળો કુંડલદ્વીપ ૧ કુડલ દ્વીપના પરિક્ષેપવાળો કુંડલસમુદ્ર ૨ કુંડલ સમુદ્ર ના પરિક્ષેપ વાળો કંડલવર દ્વીપ, કુંડલવરાવભાસ સમુદ્રને ચારે બાજુથી ઘેરીને રૂચક નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ પણ વૃત્ત-ગોળ છે. આ દ્વીપ સમચક્રવાલ વાળો છે. તેનો સમચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજનાનો છે. અને તેનોપરિક્ષેપ પણ એટલોજ છે. સવર્થ અને મનોરમ નામના બે દેવો ત્યાં નિવાસ કરે છે. તે પૈકી એક પૂવધિનો અધિપતિ છે, બીજો અપરાઈનો અધિપતિ છે. યાવત એક પલ્યોપમની સ્થિતિ વાળા છે.
રૂચક દ્વીપને ચારે બાજુથી ઘેરીને રૂચકોદ નામનો સમુદ્ર છે. આ સમુદ્ર ગોળ છે, આના સંબંધનું કથન ક્ષોદોદક સમુદ્રના કથન પ્રમાણે જ છે. તેનો સમચક્રવાલ વિખંભ સંખ્યાત લાખ યોજનનો છે, અને તેનો પરિક્ષેપ પણ એટલોજ છે, તેને પૂર્વ વિગેરે ચારે દિશામાં ચાર દરવાજા છે. તે દરવાજાઓનું પરસ્પરનું અંતર એક લાખ યોજન છે, એ જ પ્રમાણેનું સઘળું કથન સમજી લેવું. આ રૂચક સમુદ્રમાં સુમન અને સૌમનસ નામના બે દેવો નિવાસ કરે છે અને તેઓ મહર્બિક વિગેરે વિશેષણો વાળા અને યાવતુ તેમની સ્થિતિ એક પલ્યોપમની છે, રૂચક દ્વીપથી લઈને બીજા બધા દ્વીપોમાં અને સમુદ્રોમાં ચક્રવાલ વિખંભ અસંખ્યાત યોજનાનો છે. તથા તેનો પરિક્ષેપ પણ એટલોજ છે. બધા દ્વીપોમાં વિજ્યાદિ દ્વારો છે, અને દ્વારોનું પરસ્પરનું અંતર અસંખ્યાત યોજનાનું છે. રૂચકોદક સમુદ્રને રૂચકવર નામના દ્વીપ ચારે બાજુથી ઘેરલ છે, આ દ્વીપ ગોળ છે. અહીયાં રૂચકવર ભદ્ર અને રૂચકવર મહાભદ્ર એ નામવાળા બે દેવો છે, રૂચકવર સમુદ્રને ચારે બાજુએથી ઘેરીને રૂચકવર એ નામનો દ્વીપ આવેલ છે. એ દ્વીપ ગોળ છે, આ રૂચકવરોદ સમુદ્રમાં રૂચકવર અને રૂચક મહાવર એ નામોવાળા બે દેવો રહે છે. રૂચક વરોદ સમુદ્રને ચારેબાજુથી ઘેરીને રૂચકવરાવભાસ નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપ વૃત્ત-છે, આ દ્વીપમાં રૂચકવરાવભાસભદ્ર અને રૂચકવરાવભાસમહાભદ્ર નામવાળા બે દેવો નિવાસ કરે છે, તે રૂચકવરાવભાસ દ્વીપને ચારે બાજુથી વીંટીને રહેલ રૂચકવરાવ ભાસ નામનો સમુદ્ર આવેલ છે. રૂચકવરાવભાસવર અને રૂચકવરારાવભાસમહાવર એ નામવાળા બે દેવો નિવાસ કરે છે.
[300]રૂચકવરાવભાસ સમુદ્રને ચારે તરફથી ઘેરી હાર નામનો દ્વીપ આવેલ છે. આ હાર દ્વીપ માં હારભદ્ર અને હાર મહાભદ્ર એ નામના બે દેવો રહે હારદ્વીપને ચારે બાજાથી ઘેરીને હારોદ નામનો સમુદ્ર છે. હારોદસમુદ્રમાં હારવર અને હારમહાવર એ નામના બે દેવો રહે હારોદસમુદ્રને ઘેરીને હારવર, એ નામ વાળો દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં હારવરભદ્ર અને હારવરમહાભદ્ર એ નામના બે દેવો નિવાસ કરે છે. હાર વરદ્વીપને ઘેરીને હારવર નામનો સમુદ્ર આવેલ છે. તેમાં હારવર અને હારવર મહાવર એ નામ વાળા બે દેવો રહે છે. હારવરસમુદ્રને ઘેરીને હારવરાવભાસ નામનો દ્વીપ આવેલ છે. આ દ્વીપમાં હારવરાવભાસભદ્ર અને હાવરાવભાસમહાભદ્ર એ નામો વાળા બે દેવો રહે છે. હાવરાવભાદ્વીપને ચારે બાજુઓથી ઘેરીને હારવરાવભાસ એ નામવાળો સમુદ્ર આવેલ છે. આ સમુદ્રમાં હારવરાવભાસવર અને હાવરાવભાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org