Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 22
________________ ૫૦ ગૃહસ્થ પાસે ક્રાવે છે કે બીજાને તેમ કરવા આજ્ઞા આપે અથવા તેવું કરનારને અનુમોદ, તો પ્રાયશ્ચિત્ત. [૧] જે સાધુ-સાધ્વી પાત્રાને એક થીગડું મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ થીગડાં મારે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૪િ૩) જે સાધુ-સાધ્વી પાત્રાને અવિધિથી બાંધે કે બાંધનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] જે સાધુ-સાધ્વી પબાને એક બંધનથી બાંધે કે બાંધતા હોય તેને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૪િ૫) જે સાધુ-સાધ્વી પાત્રાને ત્રણ બંધનથી વધુ બંધનથી બાંધે કે બાંધનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ]િ જે સાધુ-સાધ્વી ત્રણથી અધિક બંધનના પાત્રને દોઢ માસથી અધિક રાખે કે રાખનારને અનુમોદે. [] જે સાધુ-સાધ્વી વસ્ત્રમાં એક થીગડું મારે કે મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૮િજે સાધુ-સાધ્વી વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં મારે કે મારનારને અનુમોદે. કિG જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્ર સીવે કે સીવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫] જે સાધુ-સાધ્વી ફરેલા વસ્ત્રને એક ગાંઠ મારે કે ગાંઠ મારનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને ત્રણથી અધિક ગાંઠ લગાવે કે લગાવનારને અનુમોદે. [પર જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રને એક સીલાઇથી જોડે છે અથવા જોડનારને અનુમોદે. [૩] જે સાધુ-સાધ્વી ફાટેલા વસ્ત્રોને ત્રણ સીલાઈથી અધિક સાંધાથી જોડે, જોડનારને અનુમોદે. પિw] જે સાધુ-સાધ્વી અવિધિથી વસ્ત્રના ટુકડાને જોડે કે જોડનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત, [૫] જે સાધુ-સાધ્વી એક પ્રકારના વસ્ત્રને બીજા પ્રકારના વસ્ત્ર સાથે જોડે કે જોડનારને અનુમોદે. [૫૬] જે સાધુ-સાધ્વી અતિરિત ગ્રહિત વસ્ત્રને દોઢ માસથી અધિામ રાખે કે રાખનારને અનુમોદે. [પ જે સાધુ-સાધ્વી જે ઘરમાં રહ્યા હોય ત્યાં ગૃહસ્થ કે અન્યતિર્થિક પાસે ધુમાડો કરે કે ક્યનારને અનુમોદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87