Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ નિશીથછેદસૂત્ર - સૂાનુવાદ ના ઉદેશો-૪ • નિશીથસુત્રના આ યૌવા ઉદ્દેશમાં ૧૯૭ થી ૩૧૩ એ રીતે કુલ ૧૧૭ સૂત્રો છે. તે ૧૧૭ સૂત્રોમાં દર્શાવેલ કોઈપણ દોષનું ત્રિવિધ સેવન કરનાઝે માસિક પરિહારસ્થાન ઉદ્યાતિક નામનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને લઇમાસિક પ્રાયશ્ચિત્ત પણ è છે— ઉદેશા-૧-ની માફક આ ઉદ્દેશામાં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે. એ શબ્દો જોડવા. અને પ્રાયશ્ચિત્ત શબ્દ લખ્યો હોય કે ન હોય પણ બધાં સૂત્રમાં “લઘુ માસિક પ્રાયશ્ચિત્ત'' આવે તેમ જાણવું. [૧૯૭થી ૧૯૯] જે સાધુ-સાધ્વી રાજાને – (૧) વશ , (૨) ખુશામત ક્ટ, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે ક્રનારની અનુમોદના કરે, તો પ્રાયશ્ચિત્ત. 0િ0 € ર૦] જે સાધુ-સાધ્વી રાજાના અંગરક્ષળે (૧) વશ કરે, (૨) ખુશામત ક્ટ, (3) આકર્ષિત કરે કે આ ત્રણે ક્યનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. રિ૦૩ થી ૨૦૫) જે સાધુ-સાધ્વી નગરરક્ષને (૧) વશ કરે, (૨) ખુશામત , (૩) આકર્ષિત કે આ ત્રણે નારની અનુમોદના ક્રે તો પ્રાયશ્ચિત્ત. રિ૦૬ ર ૨૦] જે સાધુ-સાધ્વી નિગમ ક્ષક્ત (૧) વશ રે, (૨) ખુશામત કરે, (૩) આકર્ષિત કરે કે આ ત્રણે રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. રિ૦૯થી ૨૧૧] જે સાધુ-સાધ્વી દેશ આરક્ષને (૧) વશ કરે, (૨) ખુશામત રે, (૩) આર્કર્ષિત કરે કે આ ત્રણે ક્રનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. રિ૧૫) જે સાધુ-સાધ્વી સચિત્ત ઔષધિ (ધાન્યાદી) આહાર કરે અથવા નારની અનુમોદના રે રિ૧૬) જે સાધુ-સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની વિશેષ આજ્ઞા સિવાય કૉઈ પણ વિગઈનો આહાર ક્યું કે ક્રનારને અનુમોદે. રિ૧] જે સાધુ-સાધ્વી સ્થાપના કુળોને ન જાણીને, ન ગવેષણા કરીને, ન પૂછીને આહાર ગ્રહણની ઇચ્છાથી તે કુળમાં પ્રવેશ કરે કે પ્રવેશ રૈનારને અનુમોદે રિ૧૮] જે સાધુ-સાધી ઉપાશ્રયમાં અવિધિએ પ્રવેશ કરે કે પ્રવેશનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૧૯] જે સાધુ-સાધ્વી આવવાના માર્ગમાં દાંડો, લાક્કી, રજોહરણ, મુહપત્તિ કે અન્ય કોઈ ઉપક્રણ રાખે કે સખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. રિર૦] જે સાધુ-સાધ્વી નવા-નવા ઝઘડા ઉત્પન્ન કરે કે ક્રનાક્ની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત, [૨૧] જે સાધુ-સાધ્વી ખમાવીને ઉપશાંત રેલા જૂના કલહ ફરી ઉત્પન્ન કરે કે સ્નારની અનુમોદના રે. રિ૨૨] જે સાધુ-સાધ્વી મોટું સળી-સળીને એટલે કે ખડખડાટ હસે કે તેમાં હસનારને અનુમોદે. [૩] જે સાધુ-સાધ્વી પાર્થને સંઘાટક આપે કે આપનારની અનુમોદના રેરિર૪] જે સાધુ-સાધ્વી પાર્શ્વસ્થનો સંઘાટક ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87