________________
પE.
નિરીથી દસૂત્ર - સુણાનુવાદ આગળ આ રીતે જોડેલ છે) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ગ્રહણ કરીને ખાતાખાતા એમ જાણે કે – “સૂર્યોદય થયો નથી અથવા સૂર્યાસ્ત થઈ ગયો છે તો તે સમયે જે આહાર મોઢામાં કે હાથમાં લીધેલ હોય કે પાત્રમાં રાખેલ હોય. તેને કાઢીને પરઠવતા એવો તથા મોટું, હાથ અને પાત્રને પૂર્ણ વિશુદ્ધ કરતો એવો જિનાજ્ઞા ઉલ્લંઘન ક્રતો નથી. પણ જે તે શેષ આહારને ખાય છે કે ખાનારનું અનુમોદન રે છે, તે સાધુ-સાધ્વીને ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
કિર] જે સાધુ-સાળી છે કે સંધ્યા સમયે પાણીનો કે ભોજનનો ઓડકાર આવે અતિ ઉછાળો આવે ત્યારે તેને મોઢામાંથી બહાર કાઢવાને બદલે ગળે ઉતારી જાય કે ગળે ઉતારનારનું અનુમોદન જે તો ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત.
૬િ૪૩, ૨૪૪) જે સાધુ-સાધ્વી ગ્લાન સાધુ-સાધ્વીના સમાચાર જાણે પછી (૧) તેની ગવેષણા ન કરે કે ગવષાણી ન રનારને અનુમોદે (૨) તે ગ્લાન તરફ જનારો માર્ગ છોડીને, બીજા માર્ગે અથવા પ્રતિપથે ચાલ્યો જાય કે જનારાની અનુમોદના રે.
દિજપ, ૬૪] જે સાધુ ગ્લાનની સેવામાં ઉપસ્થિત થઈને (૧) પોતાના લાભથી ગ્લાનનો નિર્વાહ ન થવા ઉપર તેની સમીપે ખેદ પ્રગટ ન કરે કે ન કરનાર ને અનુમોદે (૨) તે ગ્લાન યોગ્ય ઔષધ, પથ્ય આદિ ન મળે ત્યારે શ્વાનને આવીને ન કહે કે ન કહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
૬િ] જે સાધુ-સાધ્વી વર્ષાઋતુમાં ગ્રામનુગ્રામ વિહાર ક્યું કે વિહાર કરનારાનું અનુમોદન રે.
૪િ૮] જે સાધુ-સાધ્વી પર્યુષણ ક્યાં પછી પ્રામાનુગામ વિહાર કે કે વિહાર કરનારાનું અનુમોદન રે.
૬િ૪૯, ૫છે જે સાધુ-સાધ્વી પર્યપણામાં પર્યુષણા ન ક્રે કે ન નાસને અનુમોદે અપર્યુષણામાં પર્યપણા રે કે પર્યુષણા નાની અનુમોદના રે, તો ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. સૂિત્ર સાર એ છે કે નિયત દિવસે સંવત્સરી ન ક્ટ, ન કરનારને અનુમોદે]
[૬પ૧] જે સાધુ-સાધ્વી પર્યુષણને દિવસે (સંવત્સરીદિને ગાયના રોમ જેટલા વાળા સખે કે રાખનારની અનુમોદના રે.
[પર જે સાધુ-સાળી પર્યુષણા (સંવત્સરી દિને) થોડોપણ આહાર રે કે ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
૫૩) જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થને પર્યુષણા @ સંભળાવે કે તેમ ક્રનારને અનુમોદે.
[૫૪] જે સાધુ-સાધ્વી ચાતુર્માસ કાળ આરંભ થઈ ગયા પછી પણ વસ્ત્ર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે.
ઉક્ત ઉદ્દેશામાંનો કોઈપણ દોષ સેવે યાવત્ અનુમોદે તો ચાતુમાસિક પરિહાસ્થાન અનુઘાતિક પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથનુશા-ઉદેશાન નો મુનિ દીપરતનસાગરે કે સુસ્પનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org