________________
નિરીક્ષછેદ : સૂરાવાઈ: ના ઉશો-૧૨ • આ ઉદ્દેશામાં સૂઝ-૭૪૭ થી ૩૮૮ એટલે કે કુલ-૪ર સૂત્રો છે. એમાંના કેઈપણ દોષનું ત્રિવિધ સેવન જનારને ચાતુર્માસિક પરિપ્રસ્થાન ઉદ્ઘાતિક અર્થાત લધુ ચોમાસી પ્રાયશ્ચિત કહે છે.
• ઉદ્દેશા-૧માં જણાવ્યા મુજબ પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત આવે, તેમ કહે છે. તે રીતે અહીં પણ પ્રત્યેક સૂસને અંતે લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જોડી દેવું
૪િ] જે સાધુ-સાધ્વી કરણાભાવથી કોઈ ત્રાસપ્રાણીને તૃણપાશથી, મુંજપાશથી, કાષ્ઠપાશથી, ચર્મપાશથી, વેગપાશથી, જૂપાશથી કે સૂત્રપાશથી બાંધે કે બાંધનારને અનુમોદે.
૪િ૮] જે સાધુ-સાધ્વી કરૂણા ભાવથી કોઈ ત્રણ પ્રાણીને તૃણપાશ રાવત ચર્મપાશબદ્ધ હોય તો તેને મુક્ત ક્ટ કે કરાવનારને અનુમોદે.
[૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાખ્યાન ભંગ ક્યું કે ભંગ ક્રનારની સાનુમોદના રે.
[૫૦] જે સાધુ-સાળી પ્રત્યેક કાર્ય મિશ્રિત આહાર કરે કે આહાર રનારને અનુમોદે.
[૫૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાનો ઉપયોગ કરે કે ક્યનારનું અનુમોદન રે તો પ્રાયશ્ચિત્ત.
[૫૨] જે.સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્રાથી ઢાંક્લ ઘાસની, પાલની, છાણની, નેતરની કે લાકડાંની પીઠ ઉપર બેસે બેસનારની અનુમોદના કરે,
[૫૩] જે સાધુ-સાધ્વીની કેિ સાધ્વી, સાધુની] સંઘાટિા-ઓઢવાનો ક્યુડો અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૫૪] જે સાધુ-સાધ્વી પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, વનસ્પતિનયની અજમાનામાં પણ હિંસા રે કે નારનું અનુમોદન કરે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત.
[૫૫] જે સાધુ-સચિત્ત વૃક્ષે ચડે કે ચપ્નારને અનુમોદે. પિ૬] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર રે કે આહાર રનારની અનુમોદના રે.
[૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્ર પહેરે કે પહેરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત,
[૫૮] જે સાધુ-સાધ્વી ગૃહસ્થની નિપધા-આસનાદિ પર બેસે કે બેસનારની અનુમોદના કરે.
[૫૯] જે સાધુ-સાળી ગૃહસ્થની ચિત્સિા કરે અથવા પનારની અનુમોદના કરે,
[૬] જે સાધુ-સાધ્વી પૂર્વ કર્મદોષથી યુક્ત હાથથી, માટીના વાસણથી, કડછીથી, ધાતુના વાસણથી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org