________________
Ro૩૮૯ તેને પછી ફરી દોષ સેવે તો તેને બે માસ આને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૯૦] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આભે મધ્યમાં કે અંતે પ્રયોજન હેતુ કરણથી બેમાસ પ્રાયશ્ચિત યોગ્ય દોષનું સેવન ક્રીને આલોચના કરે તો તેને અન્યનાદિક ૨૦ સત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, ત્યાર પછી ફરી દોષ સેવે તો બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૩] ત્રણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુને જે પ્રાયશ્ચિત્ત વહનકળના ઈત્યાદિ બધું ઉપર મુજબ
[૧૩] બેમાસી પ્રાયશ્ચિત્ત વહન નાર સાધુને જો પ્રાયશ્ચિત્ત વહનકાળના ઈત્યાદિ બધું ઉપર મુજબ
[ ૧૩] માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકાળના ઇત્યાદિ બધું ઉપર મુજબ વાવત બે માસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત આવે.
૧૩૪ બે માસ અને વીસ સઝિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે ક્ષરણથી બે માસ પ્રયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ રાત્રિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરીને ત્રણમાસ અને દશ અહોરાત્રની પ્રસ્થાપના થાય છે.
[૧૩૫] ત્રણમાસ અને દશ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કરણથી બેમાસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરી આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ મિની આરોપણનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી ચારમાસની પ્રસ્થાપના થાય છે.
[૧૩૯ ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ [બધું ઉપર મુજબ કહેવી ચાવતું વસ રાત્રિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી ચારમાસ અને વીસરાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૩] ચારમાસ અને વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બધું ઉપર મુજબ કહેવું યાવત વીસ સત્રિનું પ્રાયશ્ચિત્ત આવે છે, જેને ઉમેરવાથી પાંચમાસ અને દશ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૩૯૮] પાંચમાસ અને દશ સગિનું પ્રાયશ્ચિત્ત વહન નાર સાધુ [બધું ઉપર મુજબ કહેવું યાવતુ વીસ સગિનું આરોપણ પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરવાથી છ માસની પ્રસ્થાપના થાય છે.
[૧૩] છમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનારા સાધુ પ્રાયશ્ચિત્ત વહનકાળનાં આરંભે, મળે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. ત્યારપછી પુનઃ દોષ સેવન કરે તો દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે
[૧૪૦૦] પાંચમાસી પ્રાયશ્ચિત વક્ત નાર સાધુ [બાકી સૂમ-૧૩૯૯ મુજબ) ચાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org