________________
૨૦૧૩૯
આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રે તો તેને માતારહિત આલોચના ક્રતાં પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિતી આલોચના ક્રતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા હિત આલોચના કરે તો પણ છમાસી જ પ્રાયશ્ચિત્ત આવે છે.
સશલ્ય કે નિ:શલ્ય આલોચનાનું મહત્તમ પ્રાયશ્ચિત્ત છ માસ જ જાણવું, તેથી અધિક નહીં વર્તમાન શાસનમાં છ માસ કરતાં વધારે પ્રાયશ્ચિત્તનું વિધાન નથી.]
[૧૩૮૦] જે સાધુo માસિક, બેમાસી, બાણમાસી, ચારમાસી, પાંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના કરે તો
તેને માયા સહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન અનસાર અનુક્રમે માસિક યાવત પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે.
માયા સહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી થાવત્ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના ક્રતા તે છમાસી પ્રાયશ્ચિત્ત જ આવે છે.
[૧૩૮૧] જે સાધુ માસિક યાવત પંચમાસી એ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેક્વાર પ્રતિસેવના ક્રીને આલોચના ક્યું તો તેને માયા રહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર માસિક યાતના પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયાસહિત આલોચના કરતા આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી આગળ માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ તેજ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮ર) જે સાધુo ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી ફેઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના કરીને આલોચના ક્રતો તેને માયા રહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર ચાતુમસિક, સાધિક ચાતુર્માસી, પંચમાસી, સાધિક પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના કરતાં આસેવિત પરિહારસ્થાન અનુસાર પંચમાસી, સાધિક પંચમાસી, છમાસી પ્રાયશ્ચિત આવે.
તેનાથી આગળ માયા સહિત કે માયા સહિત આલોચના કરતાં તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩૮૩] જે સાધુ અનેક્વાર ચાતુર્માસી કે અનેક્વાર સાધિક ચારમાસી અનેક્વાર પંચમાસી કે અનેક્વાર સાધિક પંચમાસી પરિહારસ્થાનમાં કોઈ એક પરિહારસ્થાનની પ્રતિસેવતા કરી આલોચના કરે તો તેને માયા રહિત આલોચના
ક્રતા આ સેવિત પરિહારસ્થાન અનુસાર ચારમાસી આદિ પ્રાયશ્ચિત્ત આવે. માયા 2િ9||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org