________________
૨૦:૧૪૧૬
યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧૭] ત્રણ માસ, વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ૨૦ રાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ ચાર માસ અને દશ રાત્રિ. [બાકી સૂત્ર૧૪૧૬ મુજબ]
[૧૪૧૮] ચાર માસ, દશરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ પાંચ માસ, પાંચ રાત્રિ ન્યૂન [બાકી સૂત્ર ૧૪૧૬ મુજબ]
[૧૪૧૯] પાંચ માસ પાંચ રાત્રિ ન્યૂન પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન વીશરાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ સાઢા પાંચ માસ [બાકી ૧૪૧૬ મુજબ [૧૪૨૦] સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રયાશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષી આરોપણા પ્રાયશ્ચિત્ત, કુલ છ માસની પ્રસ્થાપના [બાકી સૂત્ર-૧૪૧૬ મુજબ
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૨૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
-*-*
નિશીથ-છેદસૂત્ર-૧, ભાગમ-૩૪ નો મૂળ-સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org