________________
નિરીછેદસૂત્ર · સૂનુવાદ [૧૪] ચારમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાદુ [બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ) થાવત્ દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦રી ગણમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂઝ-૧૩૯૯ મુજબ ચાવત્ દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૧૪૦૩] બેમાસી પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાદ્ધ સૂત્ર-૧૩૯૯ મુજબ યાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત્ત આવે.
[૪૦૪] માસિક પ્રાયશ્ચિત્ત વહન ક્રનાર સાધુ બાકી સૂત્ર-૧૩૯૯ મુજબ વાવતું દોઢ માસનું પ્રાયશ્ચિત આવે.
[૧૪] દોઢમાસી પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જો પ્રાયશ્ચિત્ત વહનકાળના આરંભે, મધ્ય કે અંતમાં પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના ક્રે તો તેને અન્યૂનાધિક એમ્પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે છે. જેને ઉમેરતા બે માસની પ્રસ્થાપના થાય.
[૧૪૦૬ થી ૧૪૧૩) આ આઠ સૂત્રો છે. આ આઠે સૂત્રોનો આલાવો સૂત્ર-૧૪૦૫ ની સમાન જ છે. ફર્ક માત્ર એટલો કે દોઢમાસીને સ્થાને પ્રાયશ્ચિત્ત વહનનો કળ પંદર-પંદર દિવસ વધતો જાય છે અને છેલ્લે સંયુક્ત પ્રાયશ્ચિત્ત કાળ પણ પંદર દિન વધે છે. આ આઠે સૂનો સંક્ષેપ આ રીતે છે. ૦ – ૧૪૦૬] બે માસ પ્રાયશ્ચિત્ત - x- સંયુક્તકાળ અઢી માસ ૦ – ૦[૧૪૦૭] અઢી માસ પ્રાયશ્ચિત્ત -x- સંયુક્તાળ ત્રણ માસ ૦–૦ [૧૪૦૮] ત્રણ માસ પ્રાયશ્ચિત - ૪- સંયુક્તકળ સાડા ત્રણ માસ
[૧૪૦૯] સાડા ત્રણ માસ પ્રાયશ્ચિત્ત- ૪- સંયુકતકાળ ચાર માસ
[૧૪૧૦ ચાર માસ પ્રાયશ્ચિત્ત – ૪- સંયુક્તકાળ સાડા ચાર માસ ૦ – ૦ [૧૪૧૧] સાડા ચાર માસ પ્રાયશ્ચિત્ત- ૪- સંયુક્તકાળ પાંચ માસ ૦ - ૦[૧૪૧૨] પાંચ માસ પ્રાયશ્ચિત્ત -- *-- સંયુક્તકાળ છ માસ
સૂત્ર-૧૪૦૬ થી ૧૪૦૩નો આખો આલાવો સૂત્ર-૧૪૦૫ મુજબ સાયં ગોઠવી લેવો – કહી દેવો.
[૧૪૧ બે માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જે પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્યે કે અંતે પ્રયોજન હેતુ કે કારણથી માસિક પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન કરીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે જેને ઉમેરવાથી અઢી માસની પ્રસ્થાપના થાય છે.
[૧૪૧૫ અઢી માસ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન હેતુ કે ઝરણથી બે માસિદ્ધ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ક્રીને આલોચના કરે તો તેને અન્યૂનાધિક વીસ સગિની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને પાંચ રાત્રિની પ્રસ્થાપના થાય છે.
[૧૪] ત્રણ માસ અને પાંચ સત્રિ પ્રાયશ્ચિત્ત વહન કરનાર સાધુ જ પ્રાયશ્ચિત્ત વહનકળના આરંભે, મધ્ય કે અંતે પ્રયોજન, હેતુ કે ઝરણથી એક માસ પ્રાયશ્ચિત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org