SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નિરીક્ષછેદ : સૂરાવાઈ: ના ઉશો-૧૨ • આ ઉદ્દેશામાં સૂઝ-૭૪૭ થી ૩૮૮ એટલે કે કુલ-૪ર સૂત્રો છે. એમાંના કેઈપણ દોષનું ત્રિવિધ સેવન જનારને ચાતુર્માસિક પરિપ્રસ્થાન ઉદ્ઘાતિક અર્થાત લધુ ચોમાસી પ્રાયશ્ચિત કહે છે. • ઉદ્દેશા-૧માં જણાવ્યા મુજબ પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત આવે, તેમ કહે છે. તે રીતે અહીં પણ પ્રત્યેક સૂસને અંતે લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જોડી દેવું ૪િ] જે સાધુ-સાધ્વી કરણાભાવથી કોઈ ત્રાસપ્રાણીને તૃણપાશથી, મુંજપાશથી, કાષ્ઠપાશથી, ચર્મપાશથી, વેગપાશથી, જૂપાશથી કે સૂત્રપાશથી બાંધે કે બાંધનારને અનુમોદે. ૪િ૮] જે સાધુ-સાધ્વી કરૂણા ભાવથી કોઈ ત્રણ પ્રાણીને તૃણપાશ રાવત ચર્મપાશબદ્ધ હોય તો તેને મુક્ત ક્ટ કે કરાવનારને અનુમોદે. [૯] જે સાધુ-સાધ્વી વારંવાર પ્રત્યાખ્યાન ભંગ ક્યું કે ભંગ ક્રનારની સાનુમોદના રે. [૫૦] જે સાધુ-સાળી પ્રત્યેક કાર્ય મિશ્રિત આહાર કરે કે આહાર રનારને અનુમોદે. [૫૧] જે સાધુ-સાધ્વી રોમયુક્ત ચામડાનો ઉપયોગ કરે કે ક્યનારનું અનુમોદન રે તો પ્રાયશ્ચિત્ત. [૫૨] જે.સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્રાથી ઢાંક્લ ઘાસની, પાલની, છાણની, નેતરની કે લાકડાંની પીઠ ઉપર બેસે બેસનારની અનુમોદના કરે, [૫૩] જે સાધુ-સાધ્વીની કેિ સાધ્વી, સાધુની] સંઘાટિા-ઓઢવાનો ક્યુડો અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે સીવડાવે કે સીવડાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૫૪] જે સાધુ-સાધ્વી પૃથ્વી, અપ, અગ્નિ, વાયુ, વનસ્પતિનયની અજમાનામાં પણ હિંસા રે કે નારનું અનુમોદન કરે તો લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત. [૫૫] જે સાધુ-સચિત્ત વૃક્ષે ચડે કે ચપ્નારને અનુમોદે. પિ૬] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના પાત્રમાં આહાર રે કે આહાર રનારની અનુમોદના રે. [૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થના વસ્ત્ર પહેરે કે પહેરનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત, [૫૮] જે સાધુ-સાધ્વી ગૃહસ્થની નિપધા-આસનાદિ પર બેસે કે બેસનારની અનુમોદના કરે. [૫૯] જે સાધુ-સાળી ગૃહસ્થની ચિત્સિા કરે અથવા પનારની અનુમોદના કરે, [૬] જે સાધુ-સાધ્વી પૂર્વ કર્મદોષથી યુક્ત હાથથી, માટીના વાસણથી, કડછીથી, ધાતુના વાસણથી અશન, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ કરે કે ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy