Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 55
________________ ૫૪ નિશીથ છેદ - સૂપનુવાદ બીજાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદે. ર૦, ૧] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિસ્મિત રે કે વિસ્મિત ક્રનારની અનુમોદના ક્રે. [૨, ૨] જે સાધુ-સાધ્વી (૧) પોતાને (૨) બીજાને – વિપરીત બનાવે કે બનાવનારની અનુમોદના રે. ૪િ] જે સાધુ-સાધ્વી જિનપ્રણિત વસ્તુથી વિપરીત અન્ય ધર્મની પ્રશંસા રે કે પ્રશંસા જનારને અનુમોદે. [૫] બે રાજ્યોનો પરસ્પર વિરોધ હોય, પરસ્પર રાજયમાં ગમનાગમન નિષેધ હોય, ત્યાં સાધુ-સાધ્વી વારંવાર ગમન આગમન કે ગમનાગમન કરે તો પ્રાયશ્ચિત્ત, ૬િ, ૨] જે સાધુ-સાધ્વી (૧) દિવસના ભોજન નાની નિંદા રે કે નિંદા જનારને અનુમોદે (૨) સત્રિ ભોજનની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારની અનુમોદના રે. [૨૮, ૨૯] જે સાધુ-સાધ્વી દિવસના અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ગ્રહણ કરીને (૧) રાત્રિના રાખીને બીજે દિવસે-દિવસમાં ખાય કે ખાનારની અનુમોદના રે (૨) સબિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત આવે. ૩િ૦, ૩૧] જે સાધુ-સાધ્વી સાત્રિમાં અશળ, પાન, ખાદિમ કે સ્વાદિમ ગ્રહણ ક્રીને (૧) દિવસના ખાય કે ખાનારની અનુમોદના રે (૨) સગિના ખાય કે રાત્રે ખાનારની અનુમોદના . ૩િર) જે સાધુ-સાધ્વી આગાઢ કારણ સિવાય કશન, પાન, ખાદિમ કે સ્વાદિમ રાત્રિના રાખે કે સખનારને અનુમોદે. ૩િ૩ જે સાધુ-સાધ્વી અનાગાટ કરણે સત્રિમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમને ત્વચા પ્રમાણ, ભૂમિ પ્રમાણ, બિંદુ પ્રમાણ, આહાર પણ કરે કે કરનારને અનમોદે. [aa] જે સાધુ-સાધ્વી જ્યાં ભોજન પહેલાં માંસ કે પછી અપાતી હોય, બીજુ ભોજન અપાતું હોય, જ્યાં માંસ કે મચ્છી પકાવાતા હોય તે સ્થાન, ભોજનગૃહમાંથી જે લેવાતું હોય કે બીજે લઈ જવાનું હોય, વિવાહ આદિ માટે જે ભોજન તૈયાર થતું હોય, મૃત ભોજન કે તેવા પ્રકારનું અન્ય ભોજન એક થી બીજે સ્થળે લઈ જવાતું જોઈને ઉકત ભોજનની ઈચ્છાથી કે તૃષાથી અર્થાત ભોજનની અભિલાષાથી તે સત્રિએ અન્યત્ર નિવાસ કરે એટલે શય્યાતરને બદલે બીજે સ્થાને સબિ પસાર કે કે કરનારનાને અનુમોદે. [૩૫] જે સાધુ-સાધ્વી નૈવેધપિંડ ખાય કે ખાનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. ]િ જે સાધુ-સાધ્વી (૧) સ્વચ્છંદાચારીની પ્રશંસા કરે કે પ્રશંસા ક્રનારને અનુમોદે (૨) સ્વછંદાચારીને વાંદે કે વાંદનારની અનુમોદના . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87