Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 64
________________ 18/cec [૮૭૮ થી ૮૮૧] જે સાધુ-સાધ્વી “મને દુર્ગન્ધવાળું પાત્ર મળેલ છે' એમ વિચારી ઘણાં દિવસ સુધી આ ચાર દોષ સેવે : [૮] પાત્રને થોડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉણ જળથી એક કે અનેકવાર ધુવે કે ધોનારને અનુમોદે. [૮૭૯] સાથે રાખેલા અચિતશીત કે ઉષ્ણ જળથી એક કે અનેક્વાર પાત્રને ઘુવે કે ધોનારને અનુમોદે. [૮] પાત્રને થોડાં કે ઘણાં લોધ્રાદિથી એક કે અનેક્વાર પાત્રને ધુવે કે ધોનાને અનમો. ૮િ૮૧] રાત્રે રાખેલા લોધ્રાદિથી એક કે અનેક્વાર લેપ કરે, ૮િ૮૨ થી ૮૯૨) જે સાધુ-સાધ્વ નીચે ધેલ્લા ૧૧ સ્થાનોમાં પાત્રને સુકાવે કે પાત્ર સુકાવનારને અનુમોદેતો પ્રાયશ્ચિત્ત. [૮] સચિત્ત પૃથ્વીની નીટ અચિત્ત પૃથ્વી ઉપર, ૮િ૩) સચિત્ત જળથી નિગ્ધ પૃથ્વી ઉપર ૮િ૮૪] સચિત્ત થી યુક્ત પૃથ્વી ઉપર. ૮િ૮૫] સચિત્ત માટી વિખેરાવેલ પૃથ્વી ઉપર, ૮િ૮૬ સચિત્ત પૃથ્વી ઉપર સીધાજ, ૮િ૮ર્થ સચિત્ત શિલા ઉપર, ૮િ૮) સચિત્ત શિલાખંડ આદિ ઉપર, ૮િ૮૯) ધૂણા કે ઉધઈ આદિ જીવયુક્ત કાષ્ઠ ઉપર તથા ઈંડાવાળા સ્થાને યાવત ક્રોડીયાના જાળા યુક્ત સ્થાને. [૮] સ્તંભ, દેહલી, ઉખલ કે સ્નાન કરવાની ચોડી ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને કે જે સારી રીતે બાંધેલ ન હોય યાવત્ અલાયમાન હોય ત્યાં ૮િ૧] માટીની દિવાલ ઉપર, ઈંટની દિવાલ ઉપર, શિલા કે શિલાખંડાદિ ઉપર અથવા બીજા આવા આકાશીય ઉંચા સ્થાને જે સારી રીતે બાંધેલ ન હોય ચાવત ચલાયમાન હોય ત્યાં [૮€ ધ ઉપર યાવત મહેલની છત ઉપર અથવા બીજા પણ આવા આકાશીય ઉંચા સ્થાને. જે સારીરીતે બાંધેલ નથી ચાવતુ ચલાયમાન છે. તે સ્થાને. ૮િ૯૩ થી ૮૯૮] જે સાધુ-સાધ્વી પાત્રમાં પડેલ આ છ પ્રકારના જીવોને ઢે, ક્ટાવનારને અનુમોદનો પ્રાયશ્ચિત્ત : (૧) સચિત્ત પૃથ્વીકાયને (૨) સચિત્ત અક્ષયને (૩) સચિત્ત તેઉકાયને (૪) સચિત્ત કંદ, મૂલ, પત્ર, પુષ્પ, ફળને (૫) સચિત્ત ઓપધિ-વનસ્પતિને (૬) સચિત્ત પ્રસપ્રાણીને આ છ માંની કોઈ વસ્તુ કાઢી-ક્ટાવીને આપે કે અનુમોદે. [૮€] જે સાધુ-સાધ્વી પાત્ર ઉપર કોણી , ક્રેરણી કરાવે, કોરણી ક્રાવેલા પાત્ર કોઈ સામેથ આપે તો ગ્રહણ રે કે તે રીતે ગ્રહણ રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87