Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 69
________________ નિશીછેદ - સાનુવાદ કય ઉદેશો૧૬ માં • નિશીથસૂમના આ ઉદ્દેશામાં સૂક-૧૦૫૯થી ૧૧૦૮ એટલે કુલ-૫૦ સૂત્રો છે. તેમાંના કોઈપણ દોષ સેવનારને ચાતુમાસિક પરિહારસ્થાન ઉતિક એટલે “લઘુ માસી પ્રાયશ્ચિત્ત આવે.” • પ્રત્યેક સૂત્રને અંતે પ્રાયશ્ચિત્ત આવે તેમ નોધવું. [૧૦૫૯ થી ૧૦૬] જે સાધુ-સાધ્વી (૧) ગૃહસ્વયુક્ત વસતિમાં રહે, (૨) સચિત્ત જળયુકત વસતિમાં રહે, (૩) સચિત્ત અનિયુક્ત વસતિમાં રહે કે આ ત્રણેમાં રહેનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. વિ૬૨ થી ૧૦૯] ઉદ્દેશા-૧૫માં સૂત્ર ૯૦૯થી ૯૧૬ એ આઠ સૂત્રો માફક જ આ આઠ સૂત્રો છે, માત્ર ત્યાં “કેરી' છે, અહીં “શેરડી' છે. જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત શેરડી ખાય (૨) સચિત્ત શેરડી ચૂસે, (૩) સચિત્ત – શેરડીના પર્વનો મધ્ય ભાગ, છોતરા સહિતનો ખંડ, છોતરા, છોતરા વગરનો ખંડ, શેરડી રસ, શેરડીના નાના-નાના ટુકડાને ખાય, (૪) સચિત્ત શેરડીના પર્વનો મધ્ય ભાગ સાવત્ શેરડીના નાના-નાના ટુક્કાને ચૂસે અથવા આ ચારે કર્યું કરનારાને અનુમોદે. • જે સાધુ-સાધ્વી (૧) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડી ખાય, (૨) સચિત પ્રતિષ્ઠિત શેરડી ચૂસે, (૩) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ખાય, (૪) સચિત્ત પ્રતિષ્ઠિત શેરડીના પર્વનો મધ્યભાગ આદિ ચૂસે અથવા આ યારે કાર્ય ક્રનારાને અનુમોદે. [૧૭] જે સાધુ-સાધ્વ અરણ્યમાં રહેનારા, વનમાં ગયેલના, અટવીની યાત્રાએ જનારા, અટવીના યાત્રાથી પાછા ફરનારાના અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ લે કે લેનાને અનુમોદે. [૧૦૧, ૧૦૨] જે સાધુ-સાધ્વી (૧) વિશેષ યાત્રિ ગુણસંપન્નને અ૫ ચરિત્ર ગુણવાળા ધે, (૨) અ૫ યાત્રિ ગુણવાળાને વિશેષ ચાસ્ત્રિ ગુણસંપન્ન ક્યું કે તેમ કહેનારને અનુમોદે. [૧૦] જે સાધુ-સાળી વિશેષ ચાસ્ત્રિ ગુણસંપન ગણથી અલ્પ પરિત્રિ ગુણવાળા ગણમાં સંક્રમણ કરે કે સંક્રમણ કરનારાની અનુમોદના રે. [૧૦૪ થી ૧૦૮૨) જે સાધુ-સાધ્વી વ્યક્ઝાહિત કે કદાગ્રહવાળા સાધુ સાધ્વી સાથે આ નવ દોષ સેવે - [૧] એવા અલગ વિચરનારને આશન, પાન, ખાદિમ, રવાદિમ આપે કે આપનારને અનુમોદે. રિ] તેમની પાસેથી અશનાદિ લે કે લેનારને અનુમોદે. ]િ તેમને વસ્ત્ર, પાત્ર, બૂલ કે પાદૌનક આપે કે આપનારની અનુમોદના રે. [૪] તેમના વસ્ત્રાદિ લે કે લેનાને અનુમોદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87