Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 78
________________ ૧૯૧૩૩૩ ઉશો-૧૯ જ • નિશીયાના આ ઉદેશમાં સૂત્ર-૧૩૩૩ થી ૧૩૬૯ એટલે કે કુલ 3સૂત્રો છે. તેમાં વાયેલ કોઈપણ દોષનું ત્રિવિધે સેવન ક્રનારને “ચાતુમતિક પરિહારસ્થાન ઉદ્દતિક* પ્રાયશ્ચિત્ત આવે, જેને લઘુ ચમાસી પ્રાયશ્ચિત્ત છે. • પ્રત્યેક સુકાના અંતે “લઇ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જેડી દેવું. જેથી પ્રાયશ્ચિત્ત અધિકાર સ્પષ્ટ સમજાય. ૩િ૩૩] જે સાધુ-સાધ્વી ઔષધ ખરીદે, ખરીદાવે, સાધુને માટે ખરીદીને આપે તો ગ્રહણ રે કે ગ્રહણ ક્યનારને અનુમોદે, [૧૩૩૪] જે સાધુ-સાધ્વી ઔષધ ઉધાર લાવે, ઉધાર લેવડાવે, ઉધાર લાવનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ ક્રનારને અનુમોદે. ૩િ૩૫) જે સાધુ-સાધ્વી ઔષધને બદલાવે, બદલાવડાવે, બદલાવીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ નારને અનુમોદે. ૩િ૩ જે સાધુ-સાધ્વી છીનવીને લાવેલ, સ્વામીની આજ્ઞા વિના લવાયેલી અથવા સામેથી લાવેલ ઓષધ ગ્રહણ કે ગ્રહણ ક્રનાને અનુમોદે. [૧૩૩] જે સાધુ-સાધ્વી ત્રણ માત્રાથી અધિક ઔષધ ગ્રહણ રે કે જનારને અનુમોદે. [૩૩૮] જે સાધુ-સાળી ઔષધ સાથે લઈને પ્રામાનુગ્રામ વિચરે કે વિચરનારને અનુમોદે. વિરૂ જે સાધુ-સાધ્વી ઓષધને સ્વર્ય ગાળે, ગળાવે, ગાળીને દેનાર પાસેથી ગ્રહણ કરે કે ગ્રહણ જનારને અનમોદે. ૧૩] જે સાધુ-સાધ્વી પ્રાત:કળાદિ ચાર સંધ્યામાં અર્થાત સૂર્યોદય, મધ્યાહન, સંધ્યા, મધ્યરાત્રિ એ ચાર સંધ્યામાં સ્વાધ્યાય રે કે સ્વાધ્યાય કરનારાની અનુમોદના કરે. [૧૩૪૧] જે સાધુ-સાધ્વી કલિકડ્યુતની ત્રણ પૃચ્છાથી અધિક પૃચ્છા અકાળમાં પૂછે કે પૂછનાની અનુમોદના રે. [૧૩૪ર જે સાધુ-સાધ્વી દષ્ટિવાદની સાત પૃચ્છાથી અધિક પૃચ્છા અમલમાં કરે કે પૂછનારની અનુમોદના કરે. - પિ૩૪૩) જે સાધુ-સાધી ઇન્દ્ર-છંદ-ચક્ર-ભૂત એ ચાર મહોત્સવોમાં સ્વાધ્યાયા કરે કે સ્વાધ્યાય જનારને અનુમોદે, [૧૩] જે સાધુ-સાધ્વી આશ્વિની - કાર્તિી - ચૈત્રી - આષાઢી એ ચાર મહાપ્રતિપદાઓમાં અર્થાત્ આસો, કારતક, ચૈત્ર અને અષાઢ પૂર્ણિમા પછીની એકમે સ્વાધ્યાય કરે કે સ્વાધ્યાય કરનારની અનુમોદના રે તે પ્રાયશ્ચિત્ત. ૩િN જે સાધુ-સાળી ચારે સ્વાધ્યાયાળ (ચારે પોરિસિમાં અથતિ દિવસ અને રાત્રિના પહેલા-છેલ્લા પ્રહરમાં જે સ્વાધ્યાય ક્યાં વિના વ્યતીત કરે અથવા કસ્તાનું અનુમોદન કરે તો લધુ ચમાસી પ્રાયશ્ચિત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87