________________
નિશીથ દર - સૂપડાદ આ જ પ૩પ૪) ગોનો ઉલ્લેખ આ નિશીલસૂત્રમાં કુલ-૯-વખત થયો. પ્રત્યેકમાં હેતુ બદલાયેલ છે. પણ સૂત્ર તો આ જ શ્રેપન છે. તેથી ફક્ત એક વખત જૂગાથે લખી છોડી દીધેલ છે. ઉદ્દેશો સૂત્ર ક્રમ ! દોષ સેવનારો હેતુ કે નિમિત
૧૩૩ થી ૧૮૫ | - સાધુ સ્વયં આ દોષ સેવે રપ૦ થી ૩૦૨ - સાધુ પરસ્પર આ દો સેવે ૪૧૬ થી ૪૬૮ - મૈથુનની ઇચ્છાથી આ દોષ સેવે ૪૮૩ થી પર - મેથુન ઇચ્છાથી પરસ્પર સેવે ૬૬પ થી ૩૧૩ - ગૃહસ્થાદિ માટે સાધુ દોષ સેવે
૯૧૩ થી ૯૦ 1 - ગૃહસ્થાદિ પાસે સાધુ દોષ સેવડાવે ૧૩ ૧૧ર૩ થી ૧૧૭૫T - સાળી, સાધુ માટે દોષી સેવડાવે
૧૭ | ૧૧૭૬ થી ૧૨૨૯ 1 -- સાધુ સાધ્વી માટે દોષો સેવડાવે | [૧ર૩૦, ૧૨૩૧] સમાન સામાચારીવાળા પોતાની વસતિમાં આવેલા - (૧) સાધુને જો કોઈ સાધ, (૨) સાધ્વીને જો ક્રેઈ સાથ્વી – પોતાના ઉપાશ્રયમાં સ્થાન હોવા છતાં પણ રહેવાને માટે સ્થાન ન આપે અથવા સ્થાન ન આપનાને અનુમોદે.
વિર૩ર થી પહ૩૪] જે સાધુ-સાવી આ ત્રણ પ્રકારે દેવાતા આશન, પાન, ખાદિમ, સ્વાદિમને ગ્રહણ કે કે ગ્રહણ ક્રનારને અનુમોદ :- (૧) માલાપહત-માળેથી ઉતારેલ, (૨) ફોઠામાં રાખેલ હોય ત્યાંથી ઊંચા થઈને કે નીચા નમીને કટેલ, (૩) માટીથી લિમ વાસણમાં રહેલ ને લેપ ચોડીને આપે. ગ્રહણ કરતાં પ્રાયશ્ચિત્ત.
[૧ર૩પ થી ૧ર૩૮] જે સાધુ-સાધ્વી આ ચાર પ્રકારે પ્રતિષ્ઠિત રહેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમરૂપ આહાર ગ્રહણ રે કે ગ્રહણ નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
(૧) સચિત્ત પૃથ્વી ઉપર રહેલ(૨) સચિત્ત પાણી ઉપર રહેલ(3) સચિત્ત અગ્નિ ઉપર રહેલા
(૪) સચિત્ત વનસ્પતિ ઉપર રહેલ[૧ર૩૯] જે સાધુ-સાધ્વી અત્યંત ઉષ્ણ શન, પાના, ખાદિમ, સ્વાદિમરૂપ હાસ્ને અહીં કહ્યા મુજબ કોઈ એક રીતે ઠંડો ક્રીને આપે ત્યારે ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્રનારને અનુમોદે.
(૧) સૂર્ય-મુખના વાયુથી અથવા પાકવિશેષથી હલાવીને (૨) વિહુણ-વિઝણા વડે ઘુમાવીને (3) તાલિસંત-તાલવૃત-પંખા વડે હવા નાંખીને (૪) પત્ર-પાંદડા વડે (૫) પાંદડાના ટુકડા વડે (૬) શાખા-ડાળી વડે (૩) શાખાના ટુકડા વડે (૮) મોરપંખી
(૯) મોરપીંછાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org