________________
૧૬/૧૦૮ર
Nિ] તેમને વસતિ આપે કે આપનારને અનુમોદે. દિ] તેમની વસતિ લે કે લેનારને અનુમોદે. [] તેમની વસતિમાં પ્રવેશે કે પ્રવેશનાને અનુમોદે. [૮] તેમને વાંચના દે કે દેનારને અનુમોદે. [૯] તેમની પાસેથી વાંચના લે કે લેનારને અનુમોદે. ૧૦૮૩, ૧૦૮] જે સાધુ-સાધ્વી આહારાદિ સુવિધાથી પ્રાપ્ત થનારા ક્ષેત્રો હોવા છતાં પણ – (૧) ઘણાં દિવસ લાગે એવા લાંબા માર્ગેથી જવાનો સંકલ્પ રે – (૨) અનાર્ય, પ્લેયછ તથા સીમા ઉપર રહેનારા ચોર-લૂંટાસ આદિ રહેતા હોય તે માર્ગે વિહાર ક્ટ અથવા આ બંને ક્રનારાને અનમોદે.
[૧૦૮૫ થી ૧૦૯૦] જે સાધુ-સાધ્વી જુગણિત કે નિંદિત કુળોમાં આ છ દોષ સેવે કે સેવનારને અનુમોદે.
[૧] ત્યાંથી અશનાદિ આહાર ગ્રહણ કરે. [૨] ત્યાંથી વસ્ત્ર, પાત્ર, કંબલાદિ ગ્રહણ કરે. [3] ત્યાંની શય્યાવસતિ ગ્રહણ કરે, [૪] ત્યાં સ્વાધ્યાયની વાંચના આપે. [૫] ત્યાં સ્વાધ્યાયનો ઉદ્દેશો રે.
[૬] ત્યાં સ્વાધ્યાયની વાંચના લે. [૧૦૯૧ ઈ ૧૦૯૩] જે સાધુ-સાધ્વી અશાન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર આ ત્રણ સ્થાને સખે કે રાખનારને અનુમોદે.
[૧] ભૂમિ ઉપર રાખે. રિ સંથારા ઉપર સખે.
[૩] સીક્કા કે ખીંટી આદિએ સખે. [૧૦૪, ૧૦૫] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થોની (૧) સાથે – નજીક બેસીને, (૨) ઘેરાઈને – કંઈક દૂર બેઠા હોય ત્યાં આહાર રે કે નારનું અનુમોદન કરે.
૧૦૯૬] જે સાધુ-સાધ્વી આચાર્ય-ઉપાધ્યાયના શય્યા-સંથારાને પગનો સ્પર્શ થઈ જાય ત્યારે હાથ વડે વિનય ક્યાં વિના, મિથ્યા દુષ્કૃત આપ્યા વિના ચાલ્યા જાય કે ચાલ્યા જનારાની અનુમોદના રે.
વિશે જે સાધુ-સાધ્વી શાસ્ત્રોક્ત પ્રમાણ કે ગણન સંખ્યા #તાં અધિક ઉપધિ રાખે કે સખનારની અનુમોદના રે.
[૧૦૯૮ થી ૧૧૦૮] જે સાધુ-સાધ્વી નીચેમાંના કોઈપણ સ્થાને મળ-મૂત્ર પરઠવે કે પરઠવનારને અનુમોદે. આ પ્રમાણેના ૧૧-કો પૂર્વે ઉદેશા-૧૩ માં સૂત્ર લ્હી ૯૯ માં આવેલ જ છે.]
(૧) સચિત્ત પૃથ્વીની નીરુ, (૨) નિશ્વ પૃથ્વી ઉપર, (૩) સચિત્ત જીવાળી પૃથ્વી ઉપર, (૪) સચિત્ત પૃથ્વી પર, (૬) સચિત્ત શિલા પર, (૭) સચિત્ત શિલાખંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org