________________
નિશીદg • સુરાજ્ઞવાદ
ઉદેશો૧૪ • નિશીથસૂબના આ ઉદ્દેશામાં સૂમ-૮૬૩ થી ૯૦૪ એટલે કે કુલ-૪૧ (મો છે, તેમાં કહ્યા મુજબના કોઈપણ દોષનું સેવન નાસ્તે ચાતુમતિક પરિહારસ્થાન ઉદ્ધાતિક પ્રાયશ્ચિત આવે, જેને લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પણ કહે છે,
• પ્રત્યેક સૂત્રને અંતે આ “લઘુ ચોમાસી પ્રાયશ્ચિત આવે' એ વાક્ય જોડી દેવું. [૬૩] જે સાધુ-સાવી પાત્ર ખરીદે, ખરીદાવે, ખરીદીને લાવેલું કોઈ આપે છે કે લેનારને અનુમોદે.
[૬૪] જે સાધુ-સાધ્વી પાત્ર ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લાવેલું કોઈ આપે તે લે કે લેનારને અનુમોદે.
[૫] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ અન્ય પાત્ર સાથે બદલે, બદલાવડાવે, બદલેલ કોઈ આપે તે લે, લેનારને અનુમોદે.
[૬૬] જે સાધુ-સાધ્વી છીનવેલું, અનિકૃષ્ટ, અભ્યાહતપાત્ર કોઈ આપે તો લે, લેનારની અનુમોદના કરે.
૮િ૬] જે સાધુ-સાધ્વી ગણીના નિમિત્તે અધિક પાત્ર લઈ ગણીને પૂછયા વિના કે નિમંડ્યા વિના બીજાને આપે કે અનુમોદે.
૮િ૬૮] જે સાધુ બાળ સાધુ-સાધ્વી માટે કે વૃદ્ધ સાધુ-સાધ્વી જેના હાથ, , કાન, નાક, હોઠ છેદાચા નથી. અશક્ત છે, તેને અતિરિક પાત્ર રાખવા અનુરૂપ દે કે દેનારને અનુમોદે.
[૬૯] જે સાધુ ઉપરોક્ત બાળઆદિમાં જેના હાથ-પગ ચાહિ છેડાયા છે. તેવા શકતને વધુ પાત્ર રાખવા અનુજ્ઞાન આપે કે ન આપનારને અનુમોદે.
[૮] જે સાધુ-સાદડી ખંડિત, અસ્થિર, અધુવ, અધારણીય પાત્રને ધારણ કરે કે ધારણ જનારને અનુમોદે..
[૧] જે સાધુ-સાધ્વી અખંડિત સ્થિર, ધ્રુવ, ધારણીય પાત્રને ધારણ ન કરે કે ધારણ ન કરનારને અનુમોદે.
૮િ૦૨, ૮૭૩] જે સાધુ-સાધ્વી સારા વર્ણવાળા પાત્રને વિવર્ણ કરે કે નારને અનુમોદે અથવા વિવર્ણ પાત્રને સારા વર્ણવાળા કરે કે નાસ્ને અનુમોદે.
[૮૪ થી ૮] જે સાધુ-સાધ્વી “મને નવું પાત્ર મળતું નથી' એવું વિચારી ઘણાં દિવસ સુધી અહીં ક્લેલાં ચાર દોષ સેવે રે સેવનારની અનુમોદના કરે - .
[૮] પાત્રને શૌડાં કે ઘણાં સચિત્ત શીત કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે વારંવાર ધુવે.
[૮૫] પાત્રને સાથે રાખેલા અચિત્ત શીત કે ઉણ પાણી વડે એક્વાર કે વારંવાર ધુવે.
[૮] પાત્રને થોડાં કે ઘણાં લોઘ, ક, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે વારંવાર લેપ રે,
[૮] રાત્રે રાખેલા લોધાદિથી એક કે અનેકવાર લેપ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org