Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૩/૮૪૧
(૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે.
[૮૪૨, ૮૪૩] જે સાધુ-સાધ્વી નૃત્યાદિ જોનારને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે.
[૮૪૪, ૮૪૫] જે સાધુ-સાધ્વી મમત્વ રાખનારને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે.
[૮૪૬, ૮૪] જે સાધુ-સાધ્વી અસંયતોના આરંભ-કાર્યના નિર્દેશન કરનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે બંનેની અનુમોદના કરે.
[૮૪૮ થી ૮૬૨] જે સાધુ-સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પિંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે
-
બાળકને રમાડી ગૌચરી મેળવે. સંદેશાની આપ-લે કરી ગૌચરી મેળવે,
શુભાશુભ ક્ચન કરી ગૌચરી મેળવે.
જાતિ, કળા પ્રશંસાથી નિર્વાહ કરે. દીનતા પૂર્વક યાયે.
(૧) ધાત્રિપિંડ (૨) દૂતિપિંડ – (3) નિમિત્તપિંડ (૪) આજીવક પિંડ (૫) વનીપક પીંડ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભપિંડ (૧૦) વિધાપિંડ સ્ત્રી દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૧) મંત્રપિંડ પુરુષ દેવતાધિષ્ઠિત સાધનાર્થી. (૧૨) ચિકિત્સાપિંડ - રોગાદિ માટે ઔષધ આપીને. (૧૩) ચૂપિંડ - અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ આપીને. (૧૪) યોગપિંડ વશીકરણાદિ પ્રયોગથી,
--
-
(૧૫) અંતર્દ્વાન પિંડ
અષ્ટ રહી ગ્રહણ કરેલ આહાર.
એ પ્રમાણે આ ઉદ્દેશમાં જણાવેલા કોઈપણ દોષને સર્વે યાવત્ સેવનારને અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે.
-
Jain Education International
-
-
1
-
-
નિશીથસૂત્ર-ઉદ્દેશા-૧૩ નો
મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87