Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 59
________________ ૫૮ નિશીછેદત્ર • સૂાનુવાદ [૬ જે સાધુ-સાળી પહેલાં પ્રહરમાં ગ્રહણ કરેલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ યોથા પ્રહર સુધી રાખે-રાખનાસ્ને અનુમોદે. છિી જે સાધુ-સાધ્વી બે કોશની મર્યાદાથી આગળ અશળ, પાન, ખાદિમ, સ્વાદિમ લઈ જાય, લઈ જનારને અનુમોદ %િ , ૯] જે સાધુ-સાધ્વી દિવસના ગોબર ગ્રહણ કરીને (૧) બીજે દિવસે (૨) સત્રિના શરીરના ત્રણ-ઘાવ ઉપર આલેપન, વિલેપન કે કરનારની અનુમોદના રે. [૮૦, ૮૧] જે સાધુ-સાધ્વી સાત્રિના ગ્રહણ રેલ ગોબરથી (૧) દિવસના (૨) સાત્રિમાં શરીરના વ્રણ-ઘાવ ઉપર આલેપન વિલેપન કરે કે નાની કાનુમોદના રે. રિ, ૮૩] જે સાધુ-સાધ્વી દિવસના વિલેપન પદાર્થ ગ્રહણ ક્રીને (૧) બીજે દિવસે, (૨) ત્રિમાં શરીરના ઘણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન રે કે ક્રનારાને અનુમોદે. ૮િ૪, ૮૫ જે સાધુ-સાધ્વી સાત્રિમાં વિલેપન પદાર્થ ગ્રહણ કરી (૧) પત્રિમાં, (૨) દિવસમાં શરીરના ઘણ-ઘાવ ઉપર આલેપન-વિલેપન ક્યું કે ક્રનાને અનુમોદે, [૬] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે પોતાની ઉપાધિ વહન કરાવે કે વહન ક્રનારાને અનુમોદે. [૮] જે સાધુ-સાધ્વી ભારવહન કાવવાના નિમિત્તે તેમને અશનાદિ આપે કે આપનારને અનુમોદે. [૮] જે સાધુ-સાધ્વી ગંગા, જમુના, સરયુ, સવતી, મહી, આ પાંચ મહાનદી કહેવાઈ-ગણાવાઈ કે પ્રસિદ્ધ છે, તેને એક માસમાં બે કે ત્રણ વખત ઉતરીને કે તરીને પાર કે પાર જનારને અનુમોદ. નિરીયસુ-ઉદેશાબર નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂરાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87