Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 58
________________ ૧૬૦ પ રનારને અનુમોદે. [4] જે સાધુ-સાધ્વી ગૃહસ્થ કે અન્યતીર્થિક્તા સચિત્ત પાણીથી યુક્ત ભીના હાથથી ચાવત ધાતુના વાસણથી અશનાદિ ગ્રહણ કે ગ્રહણ ક્યનારને અનુમોદે. શિર ર્થી થી જે સાધુ-સાધ્વી યક્ષુદર્શન અર્થાત જોવાની અભિલાષાથી નીચે મુજબના દર્શનીય સ્થળો જવાને જાય કે જનારની અનુમોદના ક્રે. ઈિ કાષ્ઠકર્મ, ચિત્રકર્મ, પુસ્તક કર્મ, દંત કર્મ, મણિ કર્મ, પત્થરકર્મ, ગ્રથિમ, વેષ્ટિમ, પૂરિમ, સંઘાતિમ માળાદિ બનાવવાના સ્થળ, પત્રછેધ કે વિવિધ કર્મોના સ્થળ. [3] કિલા, ખાઈ, ઉત્પલ, પલ્લલ, ઉજઝર, નિઝર, વાવ, પુષ્કરિણી, દીથિંક, ગુંજાલિક, સરોવર, સરપંક્તિ કે સરસરપંક્તિ બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે.] ૪િ] ચ્છ, ગહન, બૂમ, વન, વનવિર્ગ, પર્વતો, પર્વત વિદુર્ગ. બીજી પ્રતમાં થોડા પાઠ ભેદ છે. [૬૫] ગામ, નગર, ખેડ, ર્બટ, મંડલી, દ્રોણમુખ, પટ્ટણ, આક્ર, સંબાહ, સન્નિવેશ. [5] ગ્રામ મહોત્સવ ચાવતું સન્નિવેશ મહોત્સવ. [] ગ્રામઘાત યાવતું સન્નિવેશ ઘાત. [૬૮] ગ્રામ માર્ગ ચાવતું સન્નિવેશ માર્ગ, [૯] અશ્વ, હાથી, ઊંટ, વૃષભ, મહિષ, સુક્ર આદિને શિક્ષિત કરવાના સ્થાન. [બીજી પ્રતમાં પાઠ ભેદ છે.] [eo] અશ્વયુદ્ધ ચાવત્ ચૂકયુદ્ધ. [] વિવાહ મંડ૫, ગાયૂથ સ્થળ, વધસ્થાનાદિ. [] અભિષેક સ્થાન, સભા સ્થાન, માનોન્માન સ્થાન, મહાન શબ્દ ક્રતા વગાડાઈ રહેલા વાધ, નૃત્ય, ગીત, વાજિંત્ર, તંત્રી, તાલ, બુટિત આદિને કુશળ વગાડનારથી વગાડાતા સ્થાનો. [] ડિંબ, ડમર, ખાર, વૈર, મહાયુદ્ધ, મહાસંગ્રામ, hહ, બોલ, ઈત્યાદિ ક્લક સ્થાનો. જિ અનેક પ્રકારના મહોત્સવોમાં જ્યાં અનેક સ્ત્રી, પુરુષ, સ્થવિર, યુવાન, આદિ સામાન્ય વેશમાં કે વસ્ત્રાભૂષણથી સુસજિત થઈ ગાતા, વગાડતા, નાચતા, હસતા, કડા કરતા, મોહિત ક્રતા, વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, હાર કરતાં હોય કે પરિભાગ કરતા હોય. ઉક્ત-૧૩ સૂત્રોમાં જણાવેલ સ્થાન જોવા જનાર કે જનારની અનુમોદના કરનારને લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. પ) જે સાધુ-સાધ્વી ઈહલૌક્કિ કે પારલૌક્કિ, પૂર્વે જોયેલા કે ન જોયેલા, સાંભળેલા કે ન સાંભળેલા, જાણેલા કે ન જાણેલા એવા રૂપોને વિશે સક્ત થાય. સગવાળા થાય, ગૃદ્ધિવાળા થાય. અતિ રક્ત બને. આસક્તાદિ થનારને અનુમોદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87