Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૫o
નિશીથછેદ • સૂટાનુવાદ માટે કઢાયેલ
૦િ૫] સંદેશદાતા, મર્દન ક્રનારા, માલિશ કરનારા, ઉબટન કરનારા, સ્નાન કાશ, આભુષણ પહેરાવનાર, છત્ર ધારણ ક્રાવનાર, ચામર ધારણ કરાવનારા, આભૂષણોની પેટી સખનારા, બદલવાના વસ્ત્ર રાખનારા, દીપક રાખનારા, તલવાર ધારી, ત્રિશૂલધારી, ભાલાધારી એ બધાં માટે ક્ટાયેલ.
૬િ૦૬] વર્ષઘર-અંતઃપુર રક્ષક, ચૂકી, અંત:પુરમાં રહેનાર જન્મ નપુંસક, અંત:પુરના દ્વારપાલ અને દંડરક્ષક માટે
૦િ૭] કુન્ના, કિસતિકા, વામની, વડભી, બબરી, બકુશી, યવની, પલ્હવી, ઈસીનિકા, ચારુક્લિી, લાસીકી, લકુશીઠી, સિંહલી, દૂવિડી, આરબી, પુલિંદી, પક્વણી, બહલી, મુડી, શબરી, પારસી, આ બધી દાસીઓ માટે ક્ટાયેલ.
એ રીતે આ ઉદેશામાં કહ્યા મુજબના ઈપણ દોષને સેવતા માનતુ અનુમોદતાને ચાતુમસિક પરિહારસ્થાન અનુઘાતિક પ્રાયશ્ચિત્ત-ગુરુ સીમાસી પ્રાયશ્ચિત આવે.
નિશીથસૂબ-ઉદેશો-૯ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુસાનુદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87