Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 49
________________ નિરીકાદરા - સુણાનુવાદ મા ઉશો-૯ માં • નિશીથસૂત્રના આ ઉદ્દેશામાં સૂત્ર ૫૮૦ થી ૬૦૭ એમ ૨૮ સુબો છે. એમાંનો જોઈપણ દોષનું ત્રિવિધ સેવન નારને ‘ચાતુમાસિક પરિહારસ્થાન અનુદ્ધાતિક' કે જે ગુરુ ચૌમાસી’ નામે પણ ઓળખાય છે, તે પ્રાયશ્ચિત આવે. • પ્રત્યેક સૂત્રને અને આ “ગુરુ ચોમાસી' પ્રાયશ્ચિત્ત આવે. તે વાક્ય જોડી દેવું. અમે લખેલ નથી. પિ૮૦, ૫૮૧] જે સાધુ-સાધ્વી રાજપિંડ (૧) ગ્રહણ ક્રે (૨) ભોગવે કે તેમ ક્રનારને અનુમોદે પિર) જે સાધુ-સાધ્વી સજાના આંતપુરમાં પ્રવેશે કે પ્રવેશ જનારની અનુમોદના ક્રે. [૫૮૩) જે સાધુ રાજાની અંત:પુરિકને કહે છે આયુષ્યમતી સયંતપુરિકા ! અમને રાજાના અંતઃપુરમાં પ્રવેશ ક્રવાનું કે નીકળવાનું કહ્યું નહીં, તેથી તું આ પાત્ર લઈને રાજાના અંતપુરમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અહીં લાવીને આપ. જો સાધુ તેણીને આવું કે હેનાને અનુમોદે. પિ૮] જો સાધુ, ન કર્યો, પણ અંત પરિક્ર હે કે હે આયુષ્યમાન શ્રમણ ! તમને સજાના અંતઃપુરમાં પ્રવેશવું કે નીકળવું ૫તુ નથી, તેથી આ પાત્ર મને આપો. હું અંતઃપુરથી અશનાદિ લાવીને આપું. જો તેણીના આ વચનને સ્વીકારે કે સ્પીકરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પિ૮૫] જે સાધુ-સાધ્વી, શુદ્ધવંશજ મૂધભિષિક્ત ક્ષત્રિય રાજાના દ્વાલ્પાળ, પશુ, નોક્ર, સૈનિક, દાસ, ઘોડા, હાથી, અટવી, દુભિક્ષ, દુક્કળ, પીડિત, દીનજન, રોગી, વષ પીડિત કે આગંતુકેના નિમિત્તે બનેલ ભોજન ગ્રહણ કરે કે ક્રનાને અનુમોદે. પિ૮૬) જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂધ્ધાંતિષિત ક્ષત્રિય રાજાના આ છ દોષ સ્થાનોની ચાર-પાંચ દિવસમાં જાણકારી ર્યા વિના, પૂજ્યા વિના, ગવેષણા વિના ગાથાપતિનાં કુળોમાં આહાર માટે નીકળે કે પ્રવેશે કે તેમ કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત. આ છ દોષસ્થાન આ પ્રમાણે કોઠાગાર, ભાંડાગાર, પાનશાળા, ક્ષીરશાળા, ગજશાળા, મહાનસ શાળા. પિટી જે સાધુ-સાધ્વી શુદ્ધવંશજ મૂદ્ધિિભષિક્ત ક્ષત્રિય રાજાના આવાગમનના સમયે, તેમને જવાના સં૫થી એક ડગલું પણ ચાલે કે ચાલનારને અનુમોદે. પિ૮૮] જે સાધુ ઉક્ત સજાની સર્વાલંકારોથી વિભૂષિત સણીને જોવાની ઈચ્છાથી એક ડગલું ચાલે કે ચાલનારને અનુમોદે, તો પ્રયાશ્ચિત. [૫૮૯] જે સાધુ ઉક્ત રજા માંસ, મચ, શરીરાદિ ખાવાને માટે બહાર ગયેલ હોય, તેના અશનાદિને ગ્રહણ રે કે ગ્રહણ ક્યનારને અનુમોદે. પિછી જે સાધુ-સાધ્વી ઉક્ત રાજાના અન્ય અશનાદિમાંથી કોઈ એક શરીર પુષ્ટિકારક મનગમતી વસ્તુ જોઈને તેની જે પર્ષદા ઉઠી ન હોય, એક પણ માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87