Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 33
________________ 32 ૧૩૩થી ૧૩૮ મુજબ છ સૂત્રો છે— [૧૬થી ૧૩૨] જે સાધુ-સાધ્વી પોતાના હોઠોને... [૧૬] એક કે અનેક વાર ધ્રુવે કે ધોનારને અનુમોદે. [૧૬] એક કે અનેક વાર મર્દન કરે કે નારને અનુમોદે. [૧૬૯] તેલ, ઘી, ચરબી, માખણ વડે એક કે અનેક્વાર માર્લીશ રે કે તેમ નારની અનુમોદના કરે. [૧૭૦] લોઘ, કલ્ક, ચૂર્ણ કે વર્ણાદિ વડે એક કે અનેક વાર ઉબટન રે અથવા તેમ નારને અનુમોદના કરે. [૧૭૧] અચિત્ત એવા શીતળ કે ઉષ્ણ પાણી વડે એક્વાર કે અનેક વાર વે અથવા તેમ કરનારને અનુમોદે, [૨] રંગે કે ચમકાવે અથવા રંગનાર ચમકાવનારની અનુમોદના કરે. આ છએ કારણોમાં પ્રાયશ્ચિત્ત.] [૧૩] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા-વધેલા દાઢી-મૂછના વાળ કાપીને કે શોભાર્થે સંસ્કારે અથવા તેમ કરનારને અનુમોદે. [૧૪] જે સાધુ-સાધ્વી પોતાના લાંબા ચક્ષુરોમોને કાપે કે સંસ્કારે અથવા તેમ નારને અનુમોદે. [૧૫] જે સાધુ-સાધ્વી પોતાની આંખને એક્વાર કે અનેક્વાર પ્રમાર્જે અથળા પ્રમાર્જનારને અનુમોદ. નિશીયછેદસૂત્ર - સૂનુવાદ - [૧૬] જે સાધુ-સાધ્વી પોતાની આંખો એક્વાર કે અનેક્વાર મર્દન કરે. [૧૭૭] જે સાધુ-સાધ્વી પોતાની આંખને તેલ, ઘી, ચરબી કે માખણ વડે એક કે અનેક્વાર માલીશ કરે, કે કરનારને અનુમોદે. [૧૭૮] જે સાધુ-સાધ્વી પોતાની આંખને લોધ્ર, ૫, ચૂર્ણ કે વર્ણ વડે એક્વાર કે અનેક્વાર ઉબટન રે કે નાને અનુમોદે. Jain Education International [૧૯] જે સાધુ-સાધ્વી પોતાની આંખને અચિત્ત ઠંડા કે ગમ પાણી વડે એક કે અનેક્વાર ધ્રુવે કે ધોનારને અનુમોદે. [૧૮૦] જે સાધુ-સાધ્વી પોતાની આંખને રંગે-ચમકાવે અથવા તેમ કરનારને અનુમોદે. [આ છએ કારણે પ્રાયશ્ચિત્ત.] [૧૮૧] જે સાધુ-સાધ્વી પોતાની પડખાના વાળને કાપે કે સંસ્કારે અથવા તેમ કરનારને અનુમોદે. [૧૮૨] જે સાધુ-સાધ્વી પોતાની લાંબી ભ્રમરના વાળને કાપે કે સંસ્કારે અથવા તેમ રનારને અનુમોદે. [૧૮૩] જે સાધુ-સાધ્વી પોતાની આંખનો, કાનનો, દાંતનો, નખનો મેલ કાઢે છે કે તેને વિશુદ્ધ કરે અથવા તેમ કરનારને અનુમોદે. [૧૮૪] જે સાધુ-સાધ્વી પોતાના શરીરને પસીનો, જામેલો મેલ, ભીનો મેલ, તેના ઉફર લાગેલી જ આદિને કાઢે કે તેનું વિશોધન કરે અથવા તેમ કરનારને અનુમોદે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87