________________
ooo
ઉશો-૭ નો • નિશીયસૂના આ ઉદ્દેશામાં સૂત્ર-૪૭૦ થી વ૬૦ એ પ્રમાણે કુલ-૯૧ સૂત્રો છે. જેમાનાં કોઈપણ દોષનું સેવન નારને “ચાતુમિિસક પરિહાસસ્થાન અનુદ્દઘાતિક પ્રાયશ્ચિત આવે, જેનું બીજું નામ “ગુરુ ચોમાસી' પ્રાયશ્ચિત છે.
• અહીં પ્રત્યેક સૂત્રના અંતે “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત આવે' આ વાક્ય જોડવું જરૂરી છે. અમે ક્યાંય નોંધેલ નથી પણ વાયકે બધે આ વાક્ય જેડીને જ સૂબ વાંચવું
૦િ થી ૪] જે સાધુ-સ્ત્રી સાથે (સાધ્વી-પુરુષ સાથે) મૈથુન સેવનની ઈચ્છાથી તૃણ, મુંજ, કાષ્ઠ, મીણ, ભીંડ, મોરપીંછા, હાડકાં, દાંત, શંખ, શીંગડા, પાન, પુષ્પ, ફળ, બીજુ વનસ્પતિ એ ૧૬માંથી કોઈપણની માળા - (૧) બનાવે (૨) ધારણ કરે (૩) પહેરે – આ ત્રણે ક્રનારને અનુમોદે.
[૪૩ થી ૪પ જે સાધુ-સ્ત્રી સાથે [સાધ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી લોઢાનું, તાંબાનું બyષનું શીશાનું ચાંદીનું કે સોનાનું છું (૧) બનાવે (૨) ધારણ રે – રાખે (૩) પહેરે - આ ત્રણે ક્રનારને અનુમોદે.
૬િ થી ૪] જે સાધુ-સ્ત્રી સાથે સાથ્વી-પુરુષ સાથે મૈથુન સેવનની ઇચ્છાથી હાર, અઈહાર, એકાવલી, મુક્તાવલી, મનાવલી, રત્નાવલી, કટિસૂત્ર, ભૂ બંધ, કેયૂર, કુંડલ, મુગટ, પ્રલંબસૂત્ર કે સૂવર્ણવ્ય (૧) બનાવે (૨) ધારણ ક્યે રાખે (૩) પહેરે અથવા આ ત્રણે જનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૯િ થી ૪૮૧] જે સાધુ-સ્ત્રી સાથે સાળી-પુરુષ સાથે મૈથુન સેવનની ઈચ્છાથી મૃગચર્મ, સૂમવસ્ત્ર, સૂક્ષ્મલ્યાણક વસ્ત્ર, આજાતિ, કયાતિ, ક્ષૌમિક, દુર્લક, તિરીડપટ્ટ, મલયજ, પબુલ્લ, અંશુક, ચિનાંક, દેશરાગ, અપ્લાય, ગજલ, સ્ફટિક,
નવ, ક્વલ, પાવર, ઉદ્ગ, પેશલ, પેસલેશ, કૃણ-નીલ-ગૌર-મૃગચર્મ, કાન, કનíત, નક્કટ્ટ, ક્નક ખચિત, કનક સ્પતિ, વ્યાઘ, ચિત્તો, આભરણયકત, અનેક આભરણયુક્ત આ ચોત્રીશમાંથી બ્રેઈપણ પ્રકારના વસ્ત્રને (૧) બનાવે (૨) ધારણ કરે -- રાખે (૩) પહેરે કે આ ત્રણે સ્નારને અનુમોદે.
[૪૮] જે સાધુ, મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીની કોઈપણ ઈન્દ્રિય, હૃદયપ્રદેશ, ઉદર કે સ્તનને ગ્રહણ કરીને તેનું સંચાલન રે કે ક્રનાઓ અનુમોદે
૮િ૩ થી પ૩પ આપ૩ સૂત્રો છે. જે બીજા ઉદ્દેશાના ૧૩૩ થી ૧૮૫ સૂત્ર મુજબ જ સમજી લેવા. આ પ્રકારે પ૩ સૂત્ર ત્રીજ ઉદ્દેશ પછી ચોથા અને છઠ્ઠા ઉદ્દેશામાં પણ આવેલ છે. સૂત્રો બધે જ આ જ છે, પણ તે ક્રિયા વા પાછળના હેતુમાં ફર્ક છે. આ ઉદ્દેશામાં મૈથુનની ઈચ્છાથી આ કિયા પસ્પર ક્રે' તે હેતુ છે.
જે સાધુ સ્ત્રી સાથે મૈથુનની ઈચ્છાથી સાળી-પુરુષ સાથે મૈથુનેચ્છાથી) એકબીજાના પગ પ્રમાÈ, પગનું મર્દન રે, ઈત્યાદિથી આરંભીને છેક પિ૩મું સૂત્ર જે સાધુ-સ્ત્રી સાથે મૈથુન ઈચ્છાણી રામાનુગ્રામ વિયરતાં એક્બીજાના મસ્તકને આવરણ રે કે તેમ કરનારને અનુમોદે તો “ગ, ચોમાસી પ્રાયશ્ચિત્ત' આવે ત્યાં સુધીના સૂત્રો જાણવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org