________________
પાયા
આવું નાસ્તે બીજાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પપ૪, પપપ જે સાધુ યાદવી મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને (પુરુષને) અશન, પાન, ખાદિમ, સ્વાદિમ – (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે,
પિપ પપ) જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી સ્ત્રીને કે (સાધ્વી-પુરુષને) વસ્ત્ર, પાત્ર, બૂલ, પાદપોંછન (૧) આપે-આપનારને અનુમોદે (૨) લે લેનાસ્ને અનુમોદે.
પિપ૮, પપ૯] જે સાધુ સ્ત્રી સાથે સાધ્વી-પુરુષ સાથે) મિથુન સેવનની ઈચ્છાથી સૂત્રાર્થની વાચના (૧) આપે કે આપનારને અનુમોદે (૨) લે કે લેનારને અનુમોદે.
પિ) જે સાધુ-સ્ત્રી સાથે સાથ્વી-પુરુષ સાથે મેથુન સેવનની ઈચ્છાથી ફૈઈપણ ઈદ્રિયનો આકર બનાવે કે હાશ વગેરેથી તેવી કમ ચેષ્ટા કરે કે ક્યવનારને અનુમોદે.
એ પ્રમાણે ઉદેરા-માંના કેઈપણ એક કે વધુ દોષનું સેવન કરે યાવતુ અનુમોદે. તેને “ચાતુમાસિક પરિહારરથાન અનુદાતિક આથતુ “ગુરુ રામાસી પ્રાયશ્ચિત આવે.
નિશીથવા-ઊંધ-૨નો મુનિ દીપરત્નસાગરે કરેલો સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org