Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ નિરીદસર - સુરાવાદ પિ૩૬ થી ૫al જે સાધુ મૈથુન સેવનની ઈચ્છાથી કોઈ સ્ત્રીને સાધ્વી હોય તો કોઈ પુરુષને [૫૩] સચિત્ત પૃથ્વીની નિક્ટની ભૂમિ ઉપપિ સચિત્ત જળથી નિગ્ધ ભૂમિ ઉપરપિ૩૮] સચિત્ત રજ યુક્ત ભૂમિ ઉપરપિ૩૯] સચિત્ત માટી યુક્ત ભૂમિ ઉપપિ૪૦] સચિત્ત એવી પૃથ્વી ઉપર[પ૪૧] સચિત્ત એવી શીલા ઉપપિ૪રી સચિત્ત માટીના ઢેફા કે પત્થર ઉપર [૫૪] ધુણ લાગવાથી કે કાષ્ટ જીવ યુક્ત હોય, તેની ઉપર તથા જે સ્થાન ઇંડા, ગત જીવ, બીજ, લીલું ઘાસ, ઓસ, પાણી, ડીના દર, લીલ-ફૂગ, ભીની માટી કે ક્રોડીયાના જાળા હોય તેવા સ્થાને પિw] અર્ધ પર્ઘકસન કે ખોળામાં - ઉક્ત નવે સ્થિતિમાં બેસાડે, સુવડાવે કે બેસાડનાર અથવા સુવડાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. પ૪૫] સાધુ-સ્ત્રી સાથે મૈથુન સેવાનની ઈચ્છાથી સ્ત્રીને જાંઘ ઉપર કે પલ્યાસને બેસાડી કે સુવડાવીને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ ખવડાવે કે પીવડાવે અથવા ખવડાવનાર, પીવડાવનારની અનુમોદના કરે. પિ૪૬, પછી જે સાધુ સ્ત્રી સાથે સાથ્વી-પુરુષ સાથે મિથુન સેવનની ઈચ્છાથી તેને ધર્મશાળામાં, બગીચામાં, ગૃચ્છના ઘેર, પરિવજકના સ્થાનમાં (૧) બેસાડે, સુવડાવે છે તેમ કરનારને અનુમોદે– (૨) બેસાડી કે સુવડાવી અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ખવડાવે, પીવડાવે કે તેમ ક્રનારને અનુમોદે– પિ૪૮] જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાધ્વી, પુરુષની) કૅઈ પ્રકારે ચિકિત્સા રે કે કરનારને અનુમોદે. પિ૪૯, પપo) જે સાધુ મૈથુનની ઈચ્છાથી સ્ત્રીની (સાદી, પૂરપની) (૧) અમનોજ્ઞ પુદ્ગલોને બહાર કાઢે (૨) મનોર૫ પુદ્ગલોનો પ્રક્ષેપ ક્રે. તેમ મનાને અનુમોદે. [પપ થી પપ૩] જે સાધુ સાધ્વી મૈથુન સેવનની ઈચ્છાથી કોઈપણ જાતિના પશુ કે પક્ષીના– (૧) પગ, પાશ્ચભાગ, પુંછ કે મસ્તકને પક્કીને (૨) ગુપ્તાંગમાં કાષ્ઠ, વાંસની સળી, આંગળી કે ધાતુ આદિની શલાકનો પ્રવેશ રાવીને (3) તેમને સ્ત્રી સમજીને આલિંગન રે, દેઢ સ્પર્શ રે, સર્વગ ચુંબન રે, નખ આદિથી છેદન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87