Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
o
નિરીટાછેદસૂર - સૂપનુવાદ પાઠવે કે પરઠવનારને અનુમોદે.
૩િ૮ર થી ૩૯ જે સાધુ-સાધ્વી હરણ સંબંધી આ ૧૧-માનો ક્રેઈપણ દોષ સેવે કે સેવનારને અનુમોદે–
[૩૮] પ્રમાણથી મોટું રજોહરણ રાખે. [૩૮૩) જોહરણની દશી નાની બનાવે. [૩૮] રજોહરણને દડાની જેમ ગોળ-ગોળ બાંધે. [૮૫] જીહરણને અવિધિથી બાંધે. [૩૮] સ્નેહરણને એક બંધનથી બાંધે. [૮] રજોહરણને ત્રણથી અદિક બંધને બાંધે. ૩િ૮૮] અનિકૃષ્ટ દોષવાળું રજોહરણ રાખે. [૩૮૯) જોહરણને શરીપ્રમાણ યોગથી દૂર રાખે. [૩] જોહરણ ઉપર બેસે. [૩૧] જીલણ ઉપર માથું રાખીને સુવે. [૨] જોહરણ ઉપર સૂઈને પડખાં ફેરપે.
એ પ્રમાણે ઉદ્દેશા-૪-માં જણાવેલ કોઈપણ દોષ રવયં સેવે ચાવત તે દોષ સેવનારની અનુમોદના રે, તો તેને માસિક પરિહારશાન ઉઘાતિક નામક પ્રાયશ્ચિત્ત આવે.
નિશીથવા-ઉદેશાજ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87