________________
3/પર
૩૧
- વિપર) કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપીને પરુ કે લોહી ાટે અથવા શોધન રે, આમાંનું કંઈ પણ કરનારને અનુમોદે.
[૧૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી પરુ કે લોહી કાઢી તેને શીતલ કે ઉષ્ણ અચિત્ત પાણીથી એક વાર કે વારંવાર ધુવે કે ધોનારની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત.
[૧૫] કોઈ તીણ શસ્ત્રથી કરી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને કોઈ પણ પ્રશ્નનો લેપ એક્વાર લગાવે કે વારંવાર લગાવે અથવા લગાડનારને અનુમોદે.
[૫૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ, લેપ લગાડી, તેલ-ધી-ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ કરે કે કરનારને અનુમોદે.
[૧૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, ૫ર કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ કોઈ પણ પ્રકારનો લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી માલીશ કરીને કોઈ સુગંધી પદાર્થ વડે એક વાર કે વારંવાર સુગંધિત ફ્લે કે સુગંધિત જનારની અનુમોદના રૈ. - ૧પ જે સાધુ-સાધ્વી પોતાના અપાન દ્વારની કૃમિઓ અને કૃષિની કૃમિઓને આંગળી નાંખી-નાંખીને કાઢે છે અથવા તેમ કઢનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કે તેમ કરનારને અનુમોદે.
[૫૯] જે સાધુ-સાધી પોતાના વધેલા જંઘાના વાળને કપે કે સંક્કરે કે તેમાં જનારની અનુમોદના રે.
[૧૬] જે સાધુ-સાધ્વી પોતાના ગુહ્ય ભાગના વાળને ઝપે, સંસ્કરે કે તેમ કરનાની અનુમોદના કરે,
[૧૧] જે સાધુ-સાધ્વી પોતાના પેટ-છાતી-પીઠ ભાગના વાળને કાપે, સંસ્કારે અથવા તેમ ક્રનારની અનુમોદના કરે. . [૧જે સાધુ-સાધ્વી પોતાની આંખના વાળને કાપે કે સંસ્કરે અથવા તેમ ક્રનાને અનુમોદે.
[૧૬] જે સાધુ-સાધ્વી પોતાની વધેલી દાઢી-મુછાદિને કરે છે કે સંસ્કરે છે અથવા તેમ ક્રનાને અનુમોદે. . [૧૬] જે સાધુ-સાધી પોતાના દાંત એક વાર કે અનેક વાર મંજનાદિથી ઘરે કે ઘસનારની અનુમોદના રે.
[૧૫] જે સાધુ-સાધ્વી પોતાના દાંત શીતળ કે ઉણ અચિત્ત જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે.
વિ૬૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત રંગે કે ચમાવે કે રંગનાર, ચમકાવનાની અનુમોદના રે.
જે પ્રમાણે પગના ચાલાવામાં છ સૂત્રો કહ્યા, તે પ્રમાણે અહીં હોઠના ચાલાવામાં સૂક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org