SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ 3/પર ૩૧ - વિપર) કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપીને પરુ કે લોહી ાટે અથવા શોધન રે, આમાંનું કંઈ પણ કરનારને અનુમોદે. [૧૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી પરુ કે લોહી કાઢી તેને શીતલ કે ઉષ્ણ અચિત્ત પાણીથી એક વાર કે વારંવાર ધુવે કે ધોનારની અનુમોદના ક્યું તો પ્રાયશ્ચિત્ત. [૧૫] કોઈ તીણ શસ્ત્રથી કરી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ અચિત્ત પાણીથી ધોઈને કોઈ પણ પ્રશ્નનો લેપ એક્વાર લગાવે કે વારંવાર લગાવે અથવા લગાડનારને અનુમોદે. [૫૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, પરુ કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ, લેપ લગાડી, તેલ-ધી-ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ કરે કે કરનારને અનુમોદે. [૧૫] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી કાપી, ૫ર કે લોહી કાઢી, ઠંડા કે ગરમ પાણીથી ધોઈ કોઈ પણ પ્રકારનો લેપ લગાડી, તેલ-ઘી-ચરબી કે માખણથી માલીશ કરીને કોઈ સુગંધી પદાર્થ વડે એક વાર કે વારંવાર સુગંધિત ફ્લે કે સુગંધિત જનારની અનુમોદના રૈ. - ૧પ જે સાધુ-સાધ્વી પોતાના અપાન દ્વારની કૃમિઓ અને કૃષિની કૃમિઓને આંગળી નાંખી-નાંખીને કાઢે છે અથવા તેમ કઢનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૫૮] જે સાધુ-સાધ્વી પોતાના વધેલા નખના અગ્રભાગને કાપે, શોભા વધારવા સંસ્કાર કે તેમ કરનારને અનુમોદે. [૫૯] જે સાધુ-સાધી પોતાના વધેલા જંઘાના વાળને કપે કે સંક્કરે કે તેમાં જનારની અનુમોદના રે. [૧૬] જે સાધુ-સાધ્વી પોતાના ગુહ્ય ભાગના વાળને ઝપે, સંસ્કરે કે તેમ કરનાની અનુમોદના કરે, [૧૧] જે સાધુ-સાધ્વી પોતાના પેટ-છાતી-પીઠ ભાગના વાળને કાપે, સંસ્કારે અથવા તેમ ક્રનારની અનુમોદના કરે. . [૧જે સાધુ-સાધ્વી પોતાની આંખના વાળને કાપે કે સંસ્કરે અથવા તેમ ક્રનાને અનુમોદે. [૧૬] જે સાધુ-સાધ્વી પોતાની વધેલી દાઢી-મુછાદિને કરે છે કે સંસ્કરે છે અથવા તેમ ક્રનાને અનુમોદે. . [૧૬] જે સાધુ-સાધી પોતાના દાંત એક વાર કે અનેક વાર મંજનાદિથી ઘરે કે ઘસનારની અનુમોદના રે. [૧૫] જે સાધુ-સાધ્વી પોતાના દાંત શીતળ કે ઉણ અચિત્ત જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે. વિ૬૬] જે સાધુ-સાધ્વી પોતાના દાંત રંગે કે ચમાવે કે રંગનાર, ચમકાવનાની અનુમોદના રે. જે પ્રમાણે પગના ચાલાવામાં છ સૂત્રો કહ્યા, તે પ્રમાણે અહીં હોઠના ચાલાવામાં સૂક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy