________________
૩૦
નિશીથદરા - સુણાનુવાદ બિ૩] જે સાધુ-સાવી પોતાના પગને અચિત્ત એવા શીતલ જળથી એક વખત કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩૮] જે સાધુ-સાધ્વી પોતાના પગને કોઈ દ્રવ્યથી રંગે કે તે ગને ચમકાવે તેમ ક્રનારને અનુમોદે.
જે પ્રમાણે સૂત્ર-૧૩૩ થી ૧૩૮ એ છ પગને આશ્રીને લ્હા તે પ્રમાણે જ “કયાશરીરને” આથીને છ સૂત્રો કહે છે–
[૧૩@ી ૧૪ કાયાને આશ્રીને છ સુકો• જે સાધુ-સાધ્વી પોતાની કાયા-શરીરનું.. [૧૩] એક વાર કે વારંવાર આમર્જન કરે કે જનારને અનુમોદે. [૧૪] એક કે અનેક વાર મદન કરે કે ક્રનારને અનુમોદે. [૧૪] તેલ, ઘી, ચરબી કે માખણથી એક વાર કે વારંવાર માલિશ ક્યું કે ક્રનારને અનુમોદે.
[૧૪] લોધ્ર, , ચૂર્ણ, વણદિથી ઉબટન ક્રે કે ઉબટન ક્રનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૪] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે વારંવાર ધુવે કે ધોનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [] ગે, રંગ ચમકાવે છે તેમ ક્રનારને અનુમોદે.
જે પ્રમાણે પગના આલામાં છ સૂત્રો ૧૩૩ થી ૧૩૮ લ્હા તે પ્રમાણે જ અહીં ત્રણઘાને આશ્રીને છ સૂત્રો કહે છે– વિઝપ થી ૧૫૦] વ્રણને આશ્રીને છ સૂત્રો
જે સાધુ-સાધ્વી પોતાના શરીરના ઘા-ઘણ જેવા કે કોઢ, દાદર, ખુજલી દિને– કે કાંટા આધિ લાગવાથી થયેલનેવિ૫] એક વાર કે અનેક વાર પ્રમાર્જનાદિ કરે કે કર્તાને અનુમોદે. [૧] તેલ, ઘી, ચમ્બી કે માણખથી એક્વાર કે વારંવાર માલીશ કરે કે તેમ નાને અનુમોદે. [૧૪થી એક કે અનેકવાર મદન રે કે ક્રનાને અનમો. [૧૪૮] લોધ્ર, કલ્ક, ચૂર્ણ, વર્ણાદિથી ઉબટન ક્યું કે ઉબટન ક્રનાને અનુમોદો તો પ્રાયશ્ચિત્ત.
[૧૯] અચિત્ત શીતળ કે ઉષ્ણ જળ વડે એક વાર કે અનેકવાર ધુળે, ધોનારને. અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૫૦] રંગે, રંગ ચમકાવે છે તેમ ક્રનારને અનુમોદે.
૧૫૧ થી ૧૫૬] જે સાધુ-સાધ્વી પોતાના શરીરમાં રહેલાં ગુમડાં, સડેલાં, મસા, ભગંદર આદિ વ્રણ-ઘાવને...
વિપ૧] કોઈ તીક્ષ્ણ શસ્ત્રથી એક વાર કાપે કે વારંવાર કરે અથવા આમ કરનારને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org