Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 28
________________ ૨૧૧૪ વિ8] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય શય્યા-સંથારો ગ્રહણ ક્રીને, તેને પાછો આપ્યા વિના વિહાર કરે કે વિહાર ક્રનારની અનુમોદના કરે. ૧૫] જે સાધુ-સાધ્વી શય્યાતરના શય્યા-સંથારાને ગ્રહણ કરી, પાછો આપતી વખતે પૂર્વવત રાખ્યા વિના કે ભળાવ્યા વિના વિહાર રે કે વિહાર ક્રનારની અનુમોદના કરે. [૧૧] જે સાધુ-સાધી ખોવાયેલા, પ્રત્યાર્પણીચ શય્યા કે સંથારાની અથવા શય્યાતરના શય્યા-સંથારાને શોધતો નથી અથવા શોધ ન જનારને અનુમોદે છે– [૧] જે સાધુ-સાધ્વી અ૫ કે થોડા પ્રમાણમાં પણ ઉપધિ વસ્ત્રાનું પડિલેહણ ન કે ન ક્રનારને અનુમોદે– નિશીથસૂરાના ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87