________________
નિશીછેદસૂત્ર - સૂવાનુવાદ
[૩૩] જે સાધુ-સાધ્વી કાતરની સુધારણા સ્વયં કરે કે કરનારની અનુમોદના કરે. [] જે સાધુ-સાધ્વી નખછેદણીની સુધારણા સ્વયં કરે કે નારની અનુમોદના કરે.
સાધુ-સાધ્વી અનખોતરણીની સુધારણા સ્વયં કરે કે કરનારની
[૫] જે અનુમોદના કરે.
[૬] જે સાધુ-સાધ્વી અલ્પ ઠોર વચન ક્લે કે ક્લેનારને અનુમોદે તો
પ્રાયશ્ચિત્ત.
શ
[9] જે સાધુ-સાધ્વી અલ્પ પણ મૃષાવાદ બોલે કે બોલનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અદત્ત સ્વયં ગ્રહણ ક્લે કે ગ્રહણ કરનારની અનુમોદના કરે.
[૯] જે સાધુ-સાધ્વી અલ્પ પણ અચિત્ત શીત કે ઉષ્ણ પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ, મૂળ આદિ તે પ્રક્ષાલે કે વે અથવા પ્રક્ષાલન કરનાર કે ધોનારને અનુમોદે.
[૮૦] જે સાધુ-સાધ્વી અખંડ ચર્મને ધારણ કરે પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના કરે.
[૮૧] જે સાધુ-સાધ્વી અખંડ વસ્ત્ર ધારણ કરે પાસે રાખે કે ધારણ કરનારની અનુમોદના રે.
[૮] જે સાધુ-સાધ્વી અભિન્ન વસ્ત્ર ધારણ કરે કે ધારણ કરનારની અનુમોદના -
[૩] જે સાધુ-સાધ્વી તંબુપાત્ર, કાષ્ઠપાત્ર, મૃતિપાત્રનું સ્વયં નિર્માણ, સંસ્થાપન કે વિષમને સમ બનાવવા રૂપ કાર્ય સ્વયં કરે કે તેમ કરનારની અનુમોદના કરે. [૪] જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અપલેખનિકા કે વાંસની સળીનું નિર્માણ, સંસ્થાપન કે વિષમ-સમ સ્વયં રે કે તેમ કરનારની અનુમોદના કરે.
[૮૫] જે સાધુ-સાધ્વી સ્વજન ગàષિત પાત્રને ધારણ કરે કે ધારણ નારને અનુમોદે.
[૬] જે સાધુ-સાધ્વી પર ગàષિત પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે.
[૮૦] જે સાધુ-સાધ્વી પ્રધાનપુરુષ ગવેપિત પાત્રને ધારણ કરે કે ધારણ કરનારને અનુમોદે.
[૮] જે સાધુ-સાધ્વી બળવાન વડે ગવૈર્ષિત પાત્રને ધારણ કરે કે ધારણ નારને અનુમોદે.
-
[૮] જે સાધુ-સાધ્વી લવ {દાનનું ફળ આદિ બતાવીને] ગલેષિત પાત્રને ધારણ રે કે કરનારને અનુમોદે.
[૯૦] જે સાધુ-સાધ્વી નિત્ય અગ્રપિંડ આહાર ભોગવે કે ભોગવનાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org