________________
નિરીક્ષછેદ - મૂત્રાનુવાદ [૫] કાનખોતરણી યાયે કે યાચનારને અનુમોદે. શિ૬) નખછેદણીને ચાચે કે યાચનારને અનુમોદે.
[ી જે સાધુ-સાધી પોતાના કોઈ એક ક્રર્ય માટે સોયની યાચના કરીને તે બીજા કાર્ય માટે વાપરે ફે વાપરનારને અનુમોદે.
[૨૮] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે કાતરને યાયે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
રિલ) જે સાધુ-સાધ્વી પોતાના કોઈ એક કાર્ય માટે નખોદણી યાચે અને બીજા કાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
[30] જે સાધુ-સાધ્વી કોઈ એક કાર્ય માટે કાનખોતરણી ચાયે અને બીજા ક્રાર્ય માટે વાપરે કે વાપરનારને અનુમોદે.
- - - ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત
[૩૧] જે સાધુ-સાધ્વી “વસ્ત્ર સીવવા સોયનો ખપ છે” પણ પાછી આપીશ એમ કહી સોયની યાચના કરે, લાવ્યા પછી તેનાથી પાત્ર કે અન્ય વસ્તુ સીવે અથત સાંધે કે તેમ નારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ-સાળી પાછું આપીશ એમ કહી વસ્ત્ર ફાડવા માટે કૂતર ચાલીને પાત્રાદિ કાપે કે તેમ રનારને અનુમોદે.
[૩] જે સાધુ-સાધ્વી પાછું આપવાનું ફ્રી નખ કાપવાને નખછેદણી લાવે, પછી તેનાથી ઘંટો કાઢે કે કઢનારને અનુમોદે.
]િ જે સાધુ-સાધ્વી પાછું આપવાનું ક્વી કાનખોતરણીને કનનો મેલ કાઢવાને માટે લાવે અને તેનાથી દાંતનો મેલ કે નખનો મેલ કાઢે કે કાઢનારને અનુમોદે. - • - ઉક્ત ચારે પ્રવૃત્તિમાં પ્રાયશ્ચિત્ત [૩૫ થી ૩૮] જે સાધુ-સાધ્વી અવિધિથિ[૫] સોય પરત રે કે નારને અનુમોદે. [૩૬] કતર પરત કરે કે કરનારને અનુમોદે. [] નખોદણી પરત રે કે ક્રનાને અનુમોદે. [૩૮] કળખોતરણી પરત રે કે કરનારને અનુમોદે.
[૩૯] જે સાધુ-સાધ્વી તુંબપાત્ર, કાષ્ઠપાત્ર કે માટીનું પાત્ર અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે નિર્માણ વે, સંસ્થાપના ક્યારે, વિષમને સમ ક્રાવે. – “આ પાત્ર પરિષ્કાર કર્ય જવા પોતે સમર્થ હોય તો ગૃહસ્થ પાસે કંઈપણ પરિષ્કાર કરાવવો ન કયે.” એ જાણવા છતાં, સ્મરણમાં હોવા છતાં તેમ જાવે કે ક્રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૪૦] સ્વયં જવા માટે સમર્થ હોય તો કંઈપણ ગૃહસ્થ પાસે ક્રાવવું ન કહ્યું, તેમ જાણવા છતાં અને સ્મરણમાં હોવા છતાં જે સાધુ-સાધ્વી દંડ, લાઠી, અવલેખણી, વાંસની સળીનું નિમણિ, સંસ્થાપન, વિષમને સમ કરાવવું આદિ અન્યતિર્શિક કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org