Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
જમ્બુસ્વામી કા પ્રશ્ન / દ્વારાવતી કા વર્ણન
હે ભગવાન ! અન્તર્જતા નામના આઠમાં અંગના પ્રથમ વર્ગમાં ભગવાને દશ અધ્યયનાનું પ્રતિપાદન કર્યું છે, પર ંતુ તેમાંથી પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે ?
સુધર્મા કહે છે-હે જમ્મૂ ! અવસર્પિણી કાલના ચેાથા આરામાં જ્યારે બાવીસમાં તીર્થંકર ભગવાન æિનેમિ વિચરતા હતા ત્યારે તે હીયમાનરૂપ સમયમાં સૌરાષ્ટ્ર દેશની રાજધાની દ્વારકા નામે પ્રસિદ્ધ નગરી હતી. તે ખાર ાજન લાંબી અને નવ યેાજન પહાળી હતી. જેનુ નિર્માણુ કુબેરે પેતે અત્યંત બુદ્ધિકૌશલ્યથી કર્યુ હતુ. જે સુવર્ણ ના પરકોટાથી તથા ઈંદ્રનીલ-વૈદ્ય-પદ્યરાગાદિ-મણિજડિત ક`ગુરાથી સુસજ્જિત, શાલનીય, દનીય હતી. જેની સરખામણી કુબેરની નગરી સાથે થતી હતી. જે ક્રીડા-પ્રમાદ આદિ સમસ્ત સામગ્રીઓથી પરિપૂર્ણ હોવાથી સાક્ષાત દેવલાક સ્વરૂપા હતી. તે દ્વારાવતી નગરીનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે જોનારનાં મન સહેજ આનતિ અને આકર્ષિત થઈ જાય.
જેની ભીંત ઉપર રાજહંસ, ચક્રવાક, સારસ, હાથી, ઘેાડા, મેર, મૃગ આદિના તથા જલમાં સ્થિત (વિહાર કરતાં ) હાથી; મગરમચ્છ અદિ જલચર પ્રાણિઓનાં સુંદર ચિત્રા મનાવેલાં હતાં.શ્વેત અને ઉજજવલ સ્ફટિકની ભીંતા ઉપર પ્રતિષ્ઠિમ સર્વાંદા પ્રતિકૂલિત થતું રહેતું, એવી તે સર્વાંગસૌદ પૂર્ણ દેદીપ્યમાન દ્વારકા નગરી હતી. (સૂ॰ ૪)
રૈવતક-પર્વત-આદિ કા ઔર કૃષ્ણ વાસુદેવ કા વર્ણન
તે દ્વારકાનગરીની બહાર ઇશાનકાણુમાં રૈવતક' નામે પર્યંત હતા તે પત ઉપર ‘નન્દનવન' નામે ઉદ્યાન હતું. તેનું પૂરૂં વન જમ્મૂદ્દીપપ્રજ્ઞપ્તિ આદિ
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
Is