Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 27
________________ અનાષ્ટિ સુધી તેર અધ્યયનનું પ્રતિપાદન કર્યું છે તે પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યુ છે ? હે જમ્મૂ ! તે કાલે તે સમયે દ્દિલપુર નામે નગર હતું. તે નગર ઉત્તમ નગરાના સર્વ ગુણૈાથી યુકત હતું. તે નગરમાં ગગનચુમ્મી ઉંચાં ઊંચાં વિશાળ ભવન હતાં. ત્યાં સ્વચક્ર પરચક્ર અર્થાત્ અંદર તથા બહાર શત્રુઓના ભય બિલકુલ નહેાતે અને તે ધનધાન્યાદિથી સદા પરિપૂર્ણ હતું. તે દ્દિલપુર નગરની બહાર ઇશાનકાણુમાં ઉદ્યાનના સર્વ ગુણાથી પિરપૂર્ણ શ્રીવન નામે ઉદ્યાન હતું. તે ભલિપુર-નગરમાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતા હતા તે. લિપુરમાં નાગ નામે એક ધનિક ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ સુલસા હતુ. જે અહુજ સરૂપા હતી. તે નાગ ગાથાપતિને સુલસાથી એક ઞળયસમેન નામે પુત્ર ઉત્પન્ન થયા. જેનાં હાથપગ આદિ અંગ અત્યંત કોમળ હતાં. જે અત્યંત સુ ંદર હતા, તથા તે ક્ષીરધાત્રી, મજ્જનધાત્રી, મણ્ડનધાત્રી, ક્રીડનધાત્રી, અને અંકધાત્રી એ પાંચ પ્રકારની ધાઈમાતાઓથી દૃઢપ્રતિજ્ઞકુમારની પેઠે સદા પ્રતિપાલિત થઈ પર્વતગુહામાં લીન મનેાહર ચ ંપકલતાની જેમ સુખથી વધવા લાગ્યા ( સૂ૦ ૨ ) ત્યારબાદ આઠ વર્ષથી અધિક ઉમર થયા પછી તે અણીયસસેન કુમારને માતાપિતાએ કલાચાર્યની પાસે કલાઓનું અધ્યયન કરવા માટે માકયે. પછી તે ખાળક યુવાવસ્થા પ્રાપ્ત કરી બધી કળાઓમાં પારંગત થયા. તે અણીયસેનકુમારને યુવાવસ્થાથી યુક્ત જોઇને માતાપિતાએ સમાનવય, સમાનત્વચા, સમાન લાવણ્ય, રૂપ, યૌવન એવં સુશીલતા આદિ ગુણાથી યુક્ત એવાંજ કુળમાંથી લાવેલી ઇભ્ય શ્રેષ્ઠિઓ ( ચેઠા )ની વિવાહયાગ્ય ખત્રીસ કન્યાઓની સાથે એક જ દિવસમાં તેનાં લગ્ન કરી દીધાં. (સૂ॰ ૩) વિવાહ પછી નાગ ગાથાપતિએ સેાનું મણિમુકુટ આદિથી યુક્ત ખત્રીસ ખત્રીસ કરાડનું અણીયસસેનકુમારને માટે પ્રીતિદાન આપ્યું, જેમ મહાબલને માટે તેના શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર ૧૨

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87